________________
10
આગમત કરે છે, કારણ કે તે આખી પ્રજાને પાલનાર થવાને, તેમ ભગવાનના જન્મ દિવસે પણ નારકી આદિ તમામ જીને ક્ષણભર સુખ થાય, કેમ કે-જીવમાત્રના હિતની વિચારણને જીવનમાં વણને જગતને એકાંત હિતકારી મોક્ષને માર્ગ પ્રવર્તાવનારા તેઓ બનવાના છે. કલ્યાણકની ઉજવણુનું રહસ્ય
જેને ભગવાનમાં પરમાત્મપણું ભાસ્યું ન હોય, તેઓ જ તેવા મહાપુરૂષના જન્મ દિવસને સામાન્ય ગણે, બાકી વિબુધેશ્વરે ઇંદ્રો વગેરે ઉંચી સમજણ ધરાવનારા સજજને તે પરમાત્મા ભલે દેખાવમાં નાના હોય, પણ તેમના આત્માની વિશિષ્ટ કક્ષાને ધ્યાનમાં રાખી તેમના બાલશરીરને ઉમંગભેર મેરૂપર્વત પર લઈ જઈ વિવિધ અદુભુત ઉત્તમ સામગ્રીથી અભિષેક આદિ કરી જીવનને લ્હાવો લેવા મથે છે, કેમ કે તેઓના હૈયામાં ભગવાનનું પરમાત્માપણું ભાસ્યું છે.
વળી ચેસઠ ઈંદ્રો સપરિવાર મેરૂપર્વત પર એકઠા થઈ વિશાળકાય મહાપ્રમાણ ૬૪૦૦૦ કલશેમાં ગંગા, ક્ષીરસમુદ્ર આદિનું પવિત્ર પાણી લઈ ખૂબ જ ભાવેલ્લાસથી પ્રભુને અભિષેક કરે છે. તે પણ તેમનામાં રહેલ પરમાત્માપણને અનુલક્ષીને જ થાય છે.
નાનકડા દેખાતા ભગવાન આ બધા પાણીના બેજાને કેમ ખમી શકશે? આ વિચાર ભાવી સંગે સૌધર્મેન્દ્રના મનમાં થયે તે તે અજ્ઞાની લેખાય. જે પરમાત્મપણાની પ્રતીતિ ક્ષણભર માટે સૌધર્મેન્દ્રના મનમાંથી ખસી ગઈ તે “પૂજક તરીકે પિતાની અજ્ઞાનદશા–જન્ય પૂજ્યની અવગણનાના દેષને ભાગી પિતે બન્યો” એ વિચાર સૌધર્મેન્દ્રના પશ્ચાત્તાપવાળ હૈયામાં ઉપજે.
આજકાલના કેટલાક લેખકે શાસ્ત્રની રહસ્યપૂર્ણ આવી વાતને વિકૃતરૂપે ચિતરે અને મનઘડંત અસત્ય કલ્પનાઓ ઉમેરી દે તે ખરેપર વિચારણીય છે! શબ્દ પંડિતેના કુતર્કપ્રતિ માધ્યથ્ય
મેરૂપર્વતને ડાબા પગના અંગૂઠાથી ડેલાવવાની વાત પૂ. આ.