________________
પુસ્તક ૩–જુ
પણ દેવતાનું પલ્યાપમથી ઓછું ભગવાનનું આયુષ્ય વિચારીએ તે જેટલું... હાય, શ્વાસરૂપ દ્રવ્યજીવન જન્મની કિંમત થવી ઘટે,
આયુષ્ય ન હાય, ને તી કર વધારેમાં વધારે ૮૪ લાખ પૂર્વ દેવાનું વધુ હાય તે તેમના
પણ ભગવાનના જન્મની જે પૂન્યતા બતાવી તે જીવના જીવન . તરીકેની જાણવી, ભાવપ્રાણ, વિશેષ નિ`લ તેઓએ પ્રગટ કર્યાં છે ને દુનિયાના જીવાને તેવું જીવન પ્રાપ્ત કરાવવા માગ મતાવનાર તરીકે ભગવાનના જન્મની અધિકતા બતાવી છે, જીવજીવનની અપેક્ષાએ તીકરાની મહત્તા
જીવનું સાચુ જીવન છે જે કે–કેાઈ કાળે પણ તે નષ્ટ થતું નથી, તેવું સાચું જીવનું જીવન મહાવીર ભગવતે આપણને બતાવ્યું. માટે આપણે તેમના જીવનને ઉત્તમ માનીએ છીએ.
તેમના વચન જ્યાં સુધી કાને ન આવ્યા ત્યાં સુધી આપણું જડનું જીવન હતું તેટલા સમય આ જીવને સમકિત-ચારિત્ર, આદિનું બિલકુલ જાણપણું ન હતું, પણ જ્યારે તે શબ્દો, આ જીવ કાને સાંભળી આદરવા લાગ્યા, ત્યારે જ જીવના જીવનમાં આન્યા પ્રભુ મહાવીર ભગવતે આવું જીવન જીવતાં આપણને શીખડાવ્યું, માટે જ તેમને જન્મ-પવિત્ર મનાય છે.
જન્મ કલ્યાણક પવિત્ર કેમ ?
જડના જીવન તે આ જીવને અનંતકાળથી પ્રાપ્ત થએલાં છે ને તે આ જીવ ભાગવે છે. તેમાં કાંઈ આ જીવને અધિકતા નહાતી. મડદાના ઘરેણા જેવું જડજીવન કહેલુ છે. પણ ભગવાનના વચના તે જડ જીવનમાં મંત્રતુલ્ય છે. જે વચનાથી અનાદિકાળનું જડજીવન તજી આ જીવ જીવનું જીવન જીવતાં શીખ્યા. એટલે ભાવપ્રાણને પ્રગટ કરવા મથ્યા, માટે જ ભગવાનના જન્મ દિવસને આપણે પવિત્ર ગણીએ છીએ.
દુનિયામાં રાજકુમારના જન્મ વખતે આખી દુનિયા જેમ એચ્છવ