________________
ક સાધુપણું કેણુ પાળી શકે? પર
જૈન જનતા સારી રીતે જાણે છે કે જેને માત્રનું ધ્યેય પરમપદની પ્રાપ્તિનું જ હોય છે. વાસ્તવિકરીતિએ પરમપદની પ્રાપ્તિ સિવાય અન્ય પદાર્થની પ્રાપ્તિનું ધ્યેય રાખનારે જૈન તરીકે શેલે જ નહિ.
જ્યાં સુધી મેહનીયમને તે ઉદય હોય છે ત્યાં સુધી પ્રથમ તે પરમપદની પ્રતીતિ થતી નથી.
જ્યારે કથંચિત્ મેહનીયમને ક્ષયે પશમ આદિ થાય ત્યારે પરમપદની પ્રતીતિ થાય છે, અને તેની તરફ જ અનહદ પ્રીતિ થઈ વીર્થોલ્લાસ જાગે છે. દર્શનમોહનીય અને અનંતાનુબંધીની ચેકડી રૂપી કષાયમહનીયના ક્ષપશમાદિથી આ બધું થાય છે. * *
જ્યાં સુધી દર્શન મેહનીયને પશમ ન થાય ત્યાં સુધી પરમપદની પ્રતીતિ ન થાય, અને અનંતાનુબંધીને ક્ષપશમ ન થાય, ત્યાં સુધી પરમપદ તરફ પ્રીતિ ન થાય, અને તેને જ લીધે પરમપદને કિનારા હિંસાદિક કાર્યોને પાપના સ્થાનક તરીકે માનવા તૈયાર ન થાય, પરંતુ તે દર્શનમોહનીય અને અનંતાનુબંધીના ક્ષપશમ આદિ થવાથી પરમપદની પ્રતીતિ અને પ્રીતિ થવા સાથે હિંસાદિક કાર્યોની પાપસ્થાનક તરીકે પ્રતીતિ અને અપ્રીતિ થાય છે અને તે થયા છતાં અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાવરણ નામના મેહ નીયને ઉદય હોવાથી જે પાપસ્થાનકેના પરિહારને માટે કટિબદ્ધ થઈ શકતા નથી, પરંતુ આસન્નભવ્ય કેટલાક ભાગ્યશાળી જીવે તેને પણ પશમ કરી નાખી સંસારસમુદ્રથી તરવાને માટે પ્રવહણ જેવા આલંબનરૂપ સંયમને મેળવવાને સમર્થ થાય છે.
જગતમાં જેમ અદ્ધિ મેળવવાને માટે ટુંકા ટાઈમની જરૂર પડે છે, પરંતુ તેના રક્ષણને માટે વાવજીવન પ્રયત્ન કરવાની જરૂર રહે છે. તેવી જ રીતે ઉપર જણાવેલા કષાયમેહનીયના ક્ષ