SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ केवलिपण्णत्तं धम्म सरणं पवजामि govorence entoncercay કે શા સ ન એ જ શ ર ણ (ગતાંકથી ચાલુ) જિનશાસન એ જગતના પ્રાણીઓ માટે મહામૂલી ભેટ છે. એના અવલંબને જન્મ-જન્માક્તરના સંસ્કાર પણ ૫૦ટાઈ જાય છે. વિવેકબુદ્ધિથી ગ્ય રીતે શાસનનું શરણ સ્વીકારવું જરૂરી છે. જ્ઞાની પુરૂના વચનની પ્રામાણિકતાને પ્રતીતિબળે લક્ષ્યમાં રાખી તેઓએ નિદેશેલ જીવન પદ્ધતિને અપનાવવામાં જ આપણે શ્રેય સમાયેલ છે. પરંતુ જેણે જાતિ, કુલ અને ધર્મ ત્રણેયની મર્યાદાને નેવે મૂકી પ્રત્યક્ષ કુધારાઓને જ સુધારા માન્યા, તેને સાચે ધર્મ-સમજાય શી રીતે? સુધારાના સેવન તથા સિંચનમાં જ સર્વસ્વ-માનવાના પરિણામે વિષયની પ્રાપ્તિ માટે ભયંકર પ્રવૃત્તિઓને પણ તે અમલમાં મૂકતાં અચકાતું નથી. વધુમાં આ કારણે જ એમને સ્ત્રી-પુત્રાદિ-પરિવાર, માલ-મિલક્ત,
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy