SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ આગમોત પચ્ચની આચાર શુદ્ધિપર માર્મિક અસર - પ.નું મહત્વ આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે. વ્યવહારમાં પણ જે વસ્તુને પાકે દસ્તાવેજ ન થયે હેય તેને રેસે ગણાતું નથી, પચ્ચ.ના બંધારણ વગર વાતાના વડાની શી કિંમત? પથ્થ. થયું એટલે રજીસ્ટર્ડ થયું ગણાય ! કેક વખતે પ્રતિજ્ઞામાં વિહારની ભાવના છતાં હાલમાં તિવિહાર લે ને! એમ કહી તિવિહાર લીધા હોય અને પછી સંજોગવશ પરિસ્થિતિની વિષમતાઓ પરિણામ ઢીલા થાય તે મનમાં થાય કે “ક્યાં પચ્ચ. લીધા છે?” એમ કરી તિવિહારમાં જ રહેવાય પણ ચેવિહારમાં આવવાની શક્યતા ઓછી ! પચ્ચીથી આચાર નિષાની કેળવણી આ પ્રમાણે રાઈ પ્રતિક્રમણમાં તપચિંતામણીના કાઉસગ્નમાં ધાર્યા પ્રમાણે પચ્ચ. કદાચ ન થયું હોય તે આલેયણ કેમ? તપચિંતામણમાં કદાચ ભાવના ચઢતી હોય અને આંબિલ–ઉપવાસ કે છદ્રની ભાવના હોય પણ પછી ગુરૂમહારાજ પાસે પચ્ચ. કરવા જાઓ ત્યાં સુધીમાં ભાવના મેળી થઈ જાય અને નીચે ઉતરતું પ. કદાચ લઈ લે તે મનમાં એમ થાય કે ક્યાં પચ્ચ. લીધું છે? ધાર્યાની તે આલેણે લઈ લેશું! આમ કેમ થાય છે? પચ્ચ. લીધાથી જ ચીજ પાકી થાય છે. પચ્ચ. ન કર્યું હોય ત્યાં સુધી કાચું અને પાકું ત્યારે કહેવાય જ્યારે કે–પચ્ચ. કર્યું હેય. ભોંસાદાર આચારવાળો કે શું કહેવાય? પચ્ચ. વાળ પચ્ચ. ન કર્યું હોય તે ભસાદાર આચારવાળે ન ગણાય, માટે જ કહ્યું છે કે “પ્રાસ્થાનપુર સર આચારવાનું અતિ દેખીતે વિરોધાભાસ અહીં એક સવાલ થઈ શકે કે–અહીં તમે પચ્ચકખાણવાળે હોય તેને ભરોસાદાર આચારવાળે કહે છે, પણ પ્રથમ જણાવી
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy