________________
પુસ્તક રજુ ગયા છે કે આચારવાળો હોય તે જ પચ્ચ. પામી શકે. તે આ બેમાં પરમાર્થ શો ? પહેલાં આચાર કે પચ્ચખાણ? વિરોધને પરિહાર. છે પણ, ખરેખર વિચાર કરતાં આમાં કોઈ વિરોધ જેવું નથી! જરા સ્થિરબુદ્ધિથી વિચારવાની જરૂર છે. ત્રણ લાડવાનું દષ્ટાંત - જુઓ, દુનિઆનું એક દષ્ટાંત–એક જગાએ બે બાપ અને બે દીકરા હતા, તેમની સામે એક જણે ચાર લાડવા મૂક્યા, તેડ્યા વિના સૌએ સરખે ભાગે લાડવા ખાધા અને એક વધ્યો ! આમ કેમ બન્યું? જરા અક્કલ દોડાવાય તે ખબર પડે કે દાદે, તેને દીકરે, અને તેને દીકરે એમ જણ ત્રણ જ હતા, ત્રીજાની અપેક્ષાએ પહેલાં બે બાપ અને પહેલાની અપેક્ષાએ બાકીના બે દીકરા! આમ બોલવામાં બે બાપ બે દીકરા પણ જણ તે ત્રણ જ!
આમ અક્કલની જરા ગતિ વધારવાથી દેખીતા વિરોધ પણ સરવાળે સરખા જણાય છે.
આ આચાર અને પચ્ચ. બે માં વધુ મહત્વ કેને? - આ રીતે અહીં પણ જરા વિવેક બુદ્ધિથી વિચારવાની જરૂર છે. ઉતાવળી બુદ્ધિથી કંઈ વસ્તુને વિચાર ન થાય. જુઓ, ટીકાકાર ભગવંતે “આચાર હોય તે પચ્ચ. આવે” આ વાત જણાવ તાર “ જાવાચવરિચતા તો મવતિ” વાક્યમાં સત્તા પદ મુક્યું છે, અને “પચ્ચ. હોય તે આચારવાળે જવાબદાર ગણાય” આ . વાતને જણાવનાર “પ્રાધ્યાપુરા સમાવાવા મવતિ” વાકયમાં આવારવા શબ્દમાં મસુખ પ્રત્યય વાપર્યો છે! આને કાંઈ ગૂઢાર્થ સમજાય છે?
ગુરૂગમથી સુમબુદ્ધિથી આ વસ્તુ સમજાય તે કંઈ વિરોધ જેવું ને લાચ. .
,