________________
પક
પુસ્તક ૨-જુ ધ્રુવ. જેમકે-આ આંગળીએ સીધી હતી તેને વાળીએ એટલે પ્રથમ જે સીધી હતી તે રૂપે નાશ પામી, વાંકા પણે ઉપજી અને આંગળી રૂપે સ્થિર છે જ! સાપેક્ષ દષ્ટિમાં વ્યાવહારિક દષ્ટાંત
વળી એક શેઠને એક છોકરે, એક છોકરી, છોકરીને કાંચળી બનાવવા માટે છેકરાના કિનખાબના કબજાને સુધારી કાંચળી બનાવી આપી તે છોકરાને પિતાને કબજે ગયાને ખેદ, છોકરીને કાંચળી મળ્યાને હર્ષ, અને બાપને તે કિનખાબનું કાપડ ઘરમાં જ રહ્યું તેથી માધ્યએ.
કેકને દૂધ ન ખાવાનું વ્રત હેય તે તે દહીં વાપરી શકે, દહીં ન ખાવાનું વ્રત હોય તે દૂધ વાપરી શકે પણ ગોરસ ન ખાવાનું વ્રત હેય તે દૂધ-દહીં બને ન વાપરી શકે. - કેમ કે-દૂધનું જ દહીં થાય છતાં દૂધના વતવાળાને દહીંની ઉત્પત્તિ દેખાય છે, અને દહીંના વતવાળાને દૂધને વ્યય દેખાય છે. ગેરસ વ્રતવાળાને ધ્રૌવ્ય-મૂળરૂપની સ્થિરતા દેખાય છે. આ અધ્યયનના ત્રણ સ્વરૂપ
આ રીતે આ અધ્યયનના પણ ત્રણ સ્વરૂપ છે, (૧) આચાર સ્વરૂપ, (૨) અનાચાર વજન સ્વરૂપ, (૩) અનાચારવજનાચાર સેવન સ્વરૂપ.
તેથી જ ટીકાકાર ભગવંત જણાવે છે કે
“ यदिवा प्रत्याख्यानयुक्तः सन्नाचारवान् भवनीत्यतः प्रत्याख्यान क्रियानन्तरमाचारश्रुताध्ययनं तत्प्रतिपक्षभूतमनाचाराध्ययन प्रतिઘરે”
આ ઉપરથી પચ્ચને આધાર આચાર નિષ્ઠા નક્કી થાય છે. આચાર–અનાચાર અને પરસ્પર સાપેક્ષ છે, એકનું પાલન બીજાના ત્યાગ ઉપર નિર્ભર છે. એટલે આ અધ્યયનનું નામ આચારશ્રુત કે અનાચારશ્રુત બને કહી શકાય.