________________
પુસ્તક ૨-જુ
૪૯વાત કરી “આપણે તે રાગદ્વેષ નથી, આપણે તે બધા દેવ સરખા” એમ કરીને ખોટાને પણ સાચા માની પૂજવાથી સરવાળે ફાયદો જ છે ને! સમ્યક્ત્વ આવી ગયું ને!” આવું વલણ ધરાવે છે, પણ ખરેખર તેઓને એ ખ્યાલ નથી કે-“તરવભૂત પદાર્થોની યથાસ્થિત પ્રતીતિ ન થવી તે જ મિથ્યાત્વ છે.”
તેથી ગેળળ એક કરી સર્વ ધર્મ-સમભાવની વાત કરનારા પિતાની વિવેક બુદ્ધિનું દેવાળું જ જણાવે છે. આત્માને વિકાર અવિરતિ
આ રીતે એક થી માંડી ઠેઠ અસંજ્ઞી પંચે. સુધી આત્માના મૌલિક ગુણ રૂ૫ સમ્યક્ત્વને આવરી રાખનાર દશમેહનીયના ઉદયથી સત્ય તત્વેની યથાસ્થિત પ્રતીતિન થવી એ રૂપનું મિથ્યાત્વ જેમ આત્માને વિકાર છે, તે રીતે સત્કાર્યોમાં પ્રવૃત્તિ થવા રૂપે અવિરતિ પણ આત્માને વિકાર છે.
આ વાત જૈનેતરના ખ્યાલમાં નથી આવી, માટે જ પચ્ચાનું લેકેત્તર મહત્ત્વ તેઓ સમજી શક્યા નથી. જૈનેતરનું માનસ
જેનેતરે સારી પ્રવૃત્તિ થઈ જાય તે કલ્યાણકારી માને, પણ સારી પ્રવૃત્તિ ન થવા રૂ૫ અવિરતિ પિતાના આત્માને કર્મબંધ રૂ૫. છે, તેથી વિવિધ પુરૂષાર્થ કરી વિરતિ માગે ધપવા માટે પચ્ચ.ની પ્રવૃત્તિ મહત્ત્વપૂર્ણ ન સમજી શકે.
જૈન અને જૈનેતરમાં આ પાયાને ફરક છે. જૈનેનું માનસ
અવિરતિથી સતતપણે કર્મોને ધેધ ચાલ્યો આવે છે, તેને ખાળવા પચ્ચ.ની અત્યંત આવશ્યકતા છે. આ જાતનું વલણ જેનેના જ હૈયામાં સંભવે છે, તેથી જ જેને પચ્ચ.ને કર્તવ્ય પાલનરૂપ દેવું ચુકવવાની જેમ ફરજ રૂપ સમજે છે.