________________
આગમજ્યાત
૪૦
અધ્યના નામ સંબધે તો ક્યાઘાત ની શકા
અહીં ઉતાવળીઆ સ્વભાવને વાદી શકા ઉઠાવશે કે-આ કેવી વિચિત્ર વાત ! આચાર અને અનાચાર બન્ને પરસ્પર વિરાધી ચીજે, તે બન્નેનું સ્વરૂપ આ અધ્યયનમાં શી રીતે જણાવશે ? આ તે “ મારી મા વાંઝણી છે” એના જેવું થતો ન્યાયત કહેવાય! દેખીતા વિરાથી નામાની સગતિ
શાસ્ત્રકાર ભગવ'ત આના ખુલાસા કરે છે કે-“ ભાઈલા ! ઉતાવળ ન કર ! દરેક વસ્તુને સાપેક્ષ રીતે વિચારવાની જરૂર છે, દેખીતી રીતે વિરૂદ્ધ દેખાતી ચીજો પણ ચેાગ્ય રીતે વિચારવાથી સુસંગત લાગે છે.
“ મારી મા વાંઝણી ' વાચની સ'ગતિ
“ મારી મા વાંઝણી * વાકય ભલે દેખીતી રીતે વિસ'ગત લાગે પણ જરા વિચાર કરેા કે—
કો'ક ખાઈ ને પૈસે ઘણા છતાં સંતાન ન હોવાથી કા’કને દત્તક તરીકે ખાળે લે, તા દત્તક તરીકે આવનારની તે મા થઈ ને! હવે આ સ્થિતિમાં કાક પેલા દત્તક પુત્રને એમ પૂછે કે-ભાઈ ! તારી માને કેટલા છેાકરા ! પૂછનારને શી ખબર કે આ દત્તક આવેલ છે. તે તે વ્યવહારથી મા તરીકેના તેના વ્યવહાર ઉપરથી સાહજિક રીતે તે બન્ને વચ્ચે માતા-પુત્રના સંબંધ કલ્પી પૂછે કે—“ તારી માને કેટલા સંતાન છે ? ” તા દત્તક આવેલ ભાઈ શુ એમ ન કહે કે—“ ભાઈ ! મારી માતા વાંઝણી છે, તેને સંતાન નથી, એ તે હું પણુ દત્તક આવેલ છું.”
અહી જો ખરેખરી હકીકતને આગળ કરી એમ કહે કે–ના! આ મારી મા નથી ! તા દત્તક તરીકેના હક્ક જતા રહે ! જો એમ કહે કે ના ! આ મારી મા છે! તે ખરેખર તે કયાં તેની મા છે ! ”
'
આમ જે રીતે દત્તક પુત્રને પેાતાની સગી મા નહિ છતાં મા