________________
પુસ્તક રજુ પાંચમા અધ્યયનને વિષય નિદેશ
હવે આ (પાંચમા) અધ્યયનમાં પચ્ચાની ક્રિયાની સફળતા માટે પંચાચારનું વ્યવસ્થિત પાલન અને તેના ટેકામાં અનાચારના. ત્યાગનું મહત્વ વિચારાશે. આચાર-પાલન સાથે અનાચાર–ત્યાગનું મહત્વ
પચ્ચાની ક્રિયાને આચરનારાએ પંચાચારની મર્યાદાના વ્યવ-- સ્થિત પાલનની તત્પરતા જાળવવી જોઈએ, તેમજ અજ્ઞાન, અશ્રદ્ધા તથા ચારિત્ર, તપાચાર, અને વીર્યાચારના અતિચારે વવા જોઈએ.
લીધેલ પચ્ચીને અમ્મલિત કે અખંડ રાખવા અનાચારને. ત્યાગ જરૂરી છે. અનાચાર ત્યાગનું ફળ
ઉપવાસ તે કર્યો પણ જમવાના વધેલા સમયને સદુપયેગ. કરવાના બદલે આ દિવસ દુકાનને વહિવટ ચલા, ચેપડાનું કામ કર્યું, આડી અવળી પ્રવૃત્તિઓમાં ઉપવાસ પૂરો કર્યો.
ઉપવાસ કરીને જરાક શરીરને કષ્ટ પડતાં હાય હાય કરી મૂકે-- એ બાપરે! મરી ગયો રે!” આદિ અનુચિત વાણીથી બીજાની શ્રદ્ધા-માન્યતામાં ગાબડું પાડે. અનાચાર ત્યાગથી પચ્ચની શુદ્ધિ
પૌષધ, સામાયિક તે કર્યું પણ તેમાં પુંજવા-પ્રમાર્જિવાને ઉપગ ન જળવાય તે જયણાનું લક્ષ્ય શી રીતે રહે?
એટલે પચ્ચ. લઈ લેવા માત્રથી કામ પતતું નથી, પણ સાથે સાથે જેના પચ્ચ. કર્યા છે તે અનાચારને વર્જવાની તત્પરતા જરૂરી છે. અનાચાર-ત્યાગ વિના પચ્ચક ની અસારતા
પૈસાના લાલચુ બારેટે પાસે બે–ચાર કે છ આના થાળીમાં નાંખી “જાત્રા સફળ”ને આશિર્વાદ ગિરિરાજ ચઢતાં હિંગળાજના હડે