________________
કર
-
.
.
આગમત સર્વજ્ઞની નિષ્ઠા ન હોવાથી તે રકાસ
ખરેખર! સર્વરની વાણીના પાયા વિના બુદ્ધિબળે ગોઠવી કાઢેલી બાબતમાં આ જ રકાસ થાય!
જૂઓને! શ્રી કૃષ્ણને તેઓ પૂર્ણાવતાર માને છે, (બીજા બધા અવતારે અંશાવતાર રૂપ હતા) છતાં મથુરા છેડીને કાઠીયાવાડની ધરતીના ખૂણે જઈને ભરાઈ જવું પડયું, દેખીતી અણછાજતી આ બીના માટે જ્યાં તેઓ પાસે કંઈ નક્કર જવાબ છે.
વળી ભરસભામાં માસિક ધર્મવાળી ફક્ત એક વસ્ત્ર પહેરેલી દ્રિૌપદીના ૧૦૮ ચીર પૂરવામાં શ્રી કૃષ્ણને ભગવાનનું રૂપ આપી શ્રીમદ્ ભાગવતમાં ખડા કર્યા, પણ સાથે એ વિચાર ન કર્યો કે નરપિશાચ દુશાસને કેવા બીભત્સ શબ્દો કે ચેનચાળા ભરસભામાં કર્યા? અને હાથ ખેંચીને ઘસડીને લાવ્યું તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં સંતાઈ ગયા?
આમાં એ લેકેનું અજ્ઞાન જ જવાબદાર છે. આપણે તે આ લેકે પર ભાવ દયા રાખી માધ્યશ્ય ભાવ જ કેળવવાને છે,
આપણે તે આ પ્રસંગને શીલના મહિમા તરીકે ચીરપુરણરૂપે જણાવ્યું અને શ્રી કૃષ્ણ વાસુદેવરૂપે કર્મસત્તાની વિવશતાના લીધે મથુરાથી સૌરાષ્ટ્રમાં દ્વારિકા વસાવી રહ્યા.
આમ બધી સંગતિ કરી શકીએ છીએ મુદ્દાની વાત એ કેઅન્યદર્શનીએ એક સ્થાને કેક વાતને મેળ બેસાડે તે અનેક સ્થાને વિસંવાદ ઉભા કરે ! પચ્ચાની મહત્તા રૂપે પુરૂષાર્થનું મહત્વ
આ રીતે અન્યદર્શનકાએ આત્માને જ્ઞાનમય ન માનવાથી મેક્ષના સ્વરૂપમાં પણ ગરબડ કરી.
એટલે પચ્ચ.ના સ્વરૂપને મર્મ ચેથા અધ્યયનમાં જણાવેલ તે પ્રમાણે પચ્ચ. આત્માને મૌલિક સ્વરૂપની આડે રહેલ કમના આવ રણે ખસેડવા માટે પ્રબળ પુરૂષાર્થ રૂપે આચરવા જોઈએ.