________________
પુસ્તક –જુ
સ્વ-પરને અનિષ્ટ તરીકે અનુભવાય છે. પણ દૃષ્ટિરાગ તા છૂપું (હલાહુલ છતાં) મીઠું' ઝેર છે.
દિષ્ટરાગના ફંદામાં ફસાયેલ મૂઢ પ્રાણી સ્વતઃ પેાતાની જાતને ઉન્માર્ગે જતી માનતા નથી, ઉલટું ધર્મનું આચરણ અને ાષણ કરી રહ્યાના મિથ્યાસતેાષ કરી વધુ ને વધુ તેની જાળમાં ફસાતા જાય છે. દૃષ્ટિરાગના વ્યામાહ
વળી શાસ્રવિરૂદ્ધ વાતામાં થતા દૃષ્ટિરાગ કદાગ્રહરૂપે હજી કદાચ ઓળખાઇ આવે પણ ધમ અને શાસ્ત્રોના વચનામાં થતા દૃષ્ટિરાગ અપ્રતીયમાન હાઇ સ્વ–પરને દોષરૂપે દેખાય જ નહીં. એટલે તેનું પાષણ ધર્મના નામે થતું રહે છે.
આ ઉપરથી જ દૃષ્ટિરાગને વિવેકી સફેદ ધૂતારા જેવા માને છે. દુનિયામાં જેમ ચીનના શાહુકારો કે દિલ્હીના બદમાશ-ઢંગ વગેરે સફેદ ધુતારાઓની મેહક વાજાળમાં ભલભલા ફસાઈ જાય અને પેાતાના હાથે પાતે અન"માં સપડાઈ જાય તે રીતે દૃષ્ટિરાગની ભેટ્ટી જાળમાંથી કે'ક જ ભાગ્યશાલી મચે! કેમ કે દૃષ્ટિરાગના સ્વાંગ ધર્મના હાય છે એટલે ભલભલા જ્ઞાનીએ પણ તેના સક જામાં આવી જાય,
એટલે જ પૂ. આ. શ્રી હેમચ'દ્રસૂરીશ્વર ભગવંતે સ્પષ્ટ કહ્યું છે કે—“ યુજેટઃ સત્તામંત્ત '
ભયકર દૃષ્ટિરાગ
વળી દષ્ટિરાગ એવા વિષમ છે કે બધા અનર્થાંનું નિવારણ શકય છે પણ અમૃતને પણ ઝેર પણે પરિણમાવનાર દૃષ્ટિરાગ માટે શે ઉપાય શોધવા?
દરેક રાગના ઉપાયે ઔષધા ઢાય પણ ત્રિદેષકોપરૂપે સનિપાતની અવસ્થાએ કેાઈ ઔષધ કારગત ન નિવડે તેમ સઘળા દોષોને ટાળવાના ઉપાય છે. પણ દૃષ્ટિરાગ રૂપ હિતશત્રુ જેવા અનિષ્ટને ટાળવા માટેના ઉપાયે દુર્લભ છે.