________________
આગમત
કેમ કે તે ચોમાસાના અળસીયાંની પેઠે ક્ષણજીવી તેવા સંગને પામીને ઉપજે છે અને સંગ પલટાતા વણસી જાય છે. નેહરાગની વિષમતા
આ રીતે નેહરાગ પણ જન્મની સાથે જ વળગે અને ઠેઠ મરણ સુધી એક સરખે ટકી રહે તેમ નથી, ગમે તેટલી પ્રેમની ગાંઠ પરસ્પર મજબૂત લાગતી હોય, પણ જરા સ્વાર્થને ધક્કો પહેચતાં કે જરાક વાંકું પડતાં સ્નેહરાગને ઉડી જતાં વાર નથી લાગતી!
બાપના ઘેર જન્મીને ઉછરીને મોટી થઈ બાર કે ચૌદવર્ષ જે ઘર કે સંબંધીઓ સાથે ગાળ્યા પણ પારકા ઘરના છોકરા સાથે લગ્ન થતાં જ તે જ ઘર કે સંબંધીઓ ઘડીકમાં પારકા થઈ જાય છે. કુળ મર્યાદાએ પતિના ઘરને કે સંબંધીઓને પિતાના માનવા તૈયાર થતી કુલીનબાળા માટે પિતાનું ઘર કે પિતાના સંબંધીઓ કે પાડોશીઓ પણ પરાયા જેવા થઈ જાય છે.
આ છે સ્નેહરાગની માર્મિકતા !
આ જ પ્રમાણે વર્ષોથી ભાગીદારીમાં બોળે વહીવટ વેપાર ધંધા કર્યો હોય પણ સંજોગવશ જરાક વધે પડે કે ભાગીદારીમાંથી છુટા થાય અને કટ્ટ થઈ જાય,
સ્નેહરાગની અસ્થિરતા આ બધા વ્યાવહારિક દષ્ટાન્તથી સ્પષ્ટ થાય છે. તેથી જ કહ્યું છે કે “મને પીવાના દષ્ટિ રાગની વિષમતા
દષ્ટિરાગ ખૂબ જ ભયંકર છે. કેમ કે તેનું પિષણ ધર્મના નામે થાય છે. તેથી જ જ્ઞાનીઓએ “જિતુ વાલા” શબ્દથી દષ્ટિરાગને દુષ્ટમાં દુખ, હલકામાં હલકો અને ખૂબ જ અનિષ્ટ જણાવ્યું છે.
કામરાગ અને નેહરાગ સ્વતઃ અનિષ્ટ અને વ્યવહારથી પણ