________________
આગમોત
એની પૂજા વિગેરેમાં થતી હિંસા મિથ્યાજ્ઞાન તેમ જ લૌકિક ફળ અપેક્ષાવાળી હવાથી અર્થદંડમાં લેવી જ પડે.
આવી રીતે દર્શનીયતા અદશનીયતા આદિને કેત્તર અને લૌકિક સ્થાપનામાં ફરક હોઈ તેમાં થતી હિંસાને દંડ કે અદંડ તરીકે ભલે ગણાવાય તે પણ તેથી લૌકિક સ્થાપનાની સત્યતાને કઈ પણ પ્રકારને બાધ આવતું નથી. સ્થાપનાનદી-નિષ્કર્ષ
જેમ અન્ય મતના દેવેની સ્થાપનાને અંગે સત્યતામાં બાધ નથી તેવી રીતે લેકવ્યવહારના પદાર્થોની સ્થાપનાને અંગે પણ સ્થાપના સત્યતાને બાધ નથી એમ સહેલાઈથી સમજી શકાશે ચાલુ અધિકારમાં જેમ લકત્તર માર્ગ વાળાએ જ્ઞાનપંચકને નંદી તરીકે માને છે, અને તેથી તે જ્ઞાનપંચકવાળા સાધુ આદિના આકારને
સ્થાપના નદી તરીકે માને છે, તેમ લેકવ્યવહારથી બાર પ્રકારના વાજીત્રને નંદી તરીકે ગણવામાં આવતાં હોવાથી તે બારે પ્રકારના વાજીની સ્થાપનાને લેકવ્યવહારની અપેક્ષાઓ સ્થાપનાનંદી કહેવામાં આવે એમાં કઈ પ્રકારની પણ હરકત નથી, અને તેથી જ શાસ્ત્રકારોએ શંખ આદિ બાર પ્રકારના વાજી કે જેને લેકેએ ભાવનંદી તરીકે માન્યા છે તેને અવાસ્તવિક હોવાથી દ્રવ્યનંદી તરીકે જણાવી તે જ શંખ આદિ બાર પ્રકારના વાજીની સ્થાપનાને સ્થાપના નંદી તરીકે જણાવેલ છે.
એટલે કે લેકર દષ્ટિએ જ્ઞાનપંચકરૂપ ભાવનંદીવાળા સાધુ આદિની સદ્દભાવ કેઅસદ્ભાવ સ્થાપનાને સ્થાપનાનંદી તરીકે જણાવ્યા છે, તેવી રીતે લેકદષ્ટિએ શંખ આદિ બાર પ્રકારના વાજીંત્રની સ્થાપનાને પણ સ્થાપનાનંદી તરીકે જણાવેલ છે. દ્રવ્યનિક્ષેપને ઉપક્રમ
દરેક તત્વની ચાર પ્રકારની ઘટના થતી હોવાથી જિનેશ્વર મહારાજે કહેલ પદાર્થની ચાર પ્રકારે શ્રદ્ધા કરવાથી સમ્યક્ત્વ થાય