________________
પુસ્તક ૧-લું છે. તે માટે અને જ્યાં કંઈ પણ વિશેષ હકીકત માલમ ન પડે તે જગ્યાએ પણ ચાર નિક્ષેપાથી તે વ્યાખ્યા કરવી જ જોઈએ, એ નિયમને અનુસરીને “નંદીને અંગે નામ અને સ્થાપનાનું નિરૂપણ જણાવ્યા પછી હવે ભાવનંદીના નિરૂપણ પહેલાં દ્રવ્યનંદીના નિરૂપણની આવશ્યકતા છે, એમ માનવામાં કઈ પણ જાતની હરકત નથી. દ્રવ્યનું મહત્ત્વ
વસ્તુતત્વના નિયમ પ્રમાણે નામને અંગે જે બે પદાર્થો અભિધેય અને અભિધાન નિશ્ચિત માનવા લાયક છે તે બન્ને પદાર્થો દિવ્યને એક વિભાગ છે, કારણ કે અભિધાન એટલે તે તે ભાવે પરિણમેલું જ્ઞાન કહેવાય અને તે મુખ્યતાએ ભાષા-વર્ગણના પુદુગલની પરિણતિ છે. ભાષાવર્ગણારૂપી દ્રવ્યની સત્તા ન સ્વીકારીએ તે તે નામને સ્વીકાર ગુણ વગર ગુણના સ્વીકારની પેઠે કે ઉપાદાન વિના કાર્યના સ્વીકારની પેઠે અગ્ય જ ગણાય, એટલે અભિધાનરૂપી નામના સ્વીકારની જેમ ભાષાવર્ગણારૂપી દ્રવ્યને પણ સ્વીકાર કરવું જોઈએ. તેમ જ અભિધેય વસ્તુ પણું જે કે દ્રવ્ય, ગુણ, પર્યાયરૂપે હે ઈ ત્રણ પ્રકારે હોય છે તે પણ ગુણ અને પર્યાયને આધાર દ્રવ્ય હોય છે તેથી અભિધેયરૂપ પદાર્થને માનનારે પણ દિવ્ય પદાર્થને માન્યા સિવાય છૂટકે નથી.
આવી રીતે દ્રવ્યની જરૂરીઆત જણાવી તેને શબ્દાર્થ વિગેરે જણાવવા દ્વારા નંદીની વ્યાખ્યા પ્રસંગે હવે દ્રવ્યનંદીનું સ્વરૂપ જણાવાય છે. દ્રવ્યની વ્યુત્પત્તિ
દ્રવ્ય શબ્દ ટુ' ધાતુના સમાન અર્થવાળા “દુ' ધાતુથી બને છે. “દુ ધાતુ ગતિ અર્થમાં હેવાથી અને તેને કર્તામાં જ પ્રત્યય લગાડવાથી તે તે પર્યાને પામનારી ચીજને દ્રવ્ય કહેવાય છે. અને તેથી જ શબ્દ પ્રાભૂતને જાણનારાઓ દ્રવ્ય શબ્દથી ભવ્ય અર્થ જણાવે છે, એટલે જે કંઈ પણ મનુષ્યત્વાદિક અને સંસ્થા