________________
પુસ્તક ૧-લું સ્થાપનાને પ્રતિપક્ષી કુતર્ક
કેટલાક લેકે સ્થાપના નિક્ષેપાની વંદનીયતા નમનીયતા યુક્તિથી સાબીત થવાથી સ્થાપનાની સત્યતા વિષે તે બાબતમાં કંઈ પણ બેસવાની જગ્યા નથી રહેતી, ત્યારે ભદ્રિક લેકેને ભરમાવવા એવા કુતર્કો આગળ કરે છે, કે જે સ્થાપનાની સત્યતા હોવાથી તે વંદનીય નમનીય અને પૂજનીય હોય તો સાધુઓ શા માટે ભગવાનની મૂર્તિની સર્વ આરાધના કરતા નથી? કુતર્કનું સચોટ નિરક્ષર
આ કુતર્કનું પિકલ એટલા જ ઉપરથી જણાશે કે “દરેક સાધુ કે સાધ્વી જિનેશ્વર ભગવાનની મૂર્તિને સ્થાપના નિક્ષેપા તરીકે સત્ય માની વંદન અને નમન તે કરે જ છે તે તે ઉપરથી પણ ભગવાનની મૂર્તિની વંદનીયતા, નમનીયતા ઉપરના મુદ્દાવાળાઓ કેમ સ્વીકારતા નથી ?”
વાસ્તવિક રીતિએ સાધુ કે સાધ્વી ભગવાનની મૂર્તિનું પૂજન ન કરે તેટલા માત્રથી શ્રાવકને તેને ઉપદેશ દેવે અગ્ય માની સ્થાપનાના પ્રતિપક્ષીઓ પૂજાથી દૂર રહેતા હોય તે સાધુઓ અને સાધ્વીઓ ભગવાનની પ્રતિમાને વંદન નમન કરે છે અને તેને ઉપદેશ શ્રાવક શ્રાવિકાઓને આપે છે તે તેનું મહત્વ પ્રામાણિકપણે અંગીકાર કરવું જ જોઈએ, છતાં પણ સાધારણ એટલે ઉભય (સાધુ અને શ્રાવક) વર્ગે કરાતું અને ઉપદેશાતું પ્રતિમાનું વંદન નમન અભિનિવેશબળે તેઓ અંગીકાર કરતા નથી,
એટલે “સ્વયં પૂજા નહિં કરનારા સાધુઓ દ્વારા પૂજનને કરાતો ઉપદેશ અનર્થક હેઈ અમે તેને માનતા નથી એમ કહેવું કઈ પણ પ્રકારે યુક્તિ-સંગત નથી, કેમકે યુક્તિ દ્વારાએ સાધુઓથી કરાતા અને ઉપદેશાતા શ્રી જિનમતિનાં વંદન નમનનું વિધાન પિતે આચરીને પછી જ પૂજા સંબંધી “નહિ કરાતાં છતાં કેમ કહેવાય છે?' એ મુદ્દો ઉઠાવે જોઈએ, પણ ખરી. રીતિએ