________________
પુસ્તક ૪–શું
પ્રશ્ન પ૧–અષ્ટ મંગળની પૂજા કરે તથા ફુલ ચઢાવે છે તે કેમ?
સમાધાન–અષ્ટ મંગળીક પૂજાનું સાધન છે પણ અમુક વિધિએમાં જે તે સાધને છે તેની પણ પૂજા કરાય છે. જેમ ક્ષત્રિય હથીયાર જે જીતના સાધને છે, તેની પણ પૂજા કરે છે આથી સાધનની કીંમત વખતે તેની પણ પૂજા કરાય અર્થાત્ પૂજાનું સાધન હેવાથી સાધન તરીકે પૂજા કરાય.
પ્રશ્ન પર–સ્ત્રીઓ નોÉતસિદ્ધાવસ્થા૩૦ બોલી શકે કે નહિ ?
સમાધાન–તે પૂર્વની વાણી હેવાથી સ્ત્રીઓને બેસવાને અધિક કાર નથી.
પ્રશ્ન પ૩–તે તે શ્રી સિદ્ધસેન દિવાકરે બનાવેલું છે તેમ કહેવાય છે?
સમાધાન–અન્યની સભામાં નવકાર બેલતા શરમાયા કહો અગર અપૂર્વતા જણાવવા માટે કહે પણ શ્રી સિદ્ધસેન દિવાકર બેલ્યા છતાં તેમણે નવીન બનાવેલું નથી પણ પૂર્વનું જ એ પદ છે. નવકાર બોલવાની જગ પર પ્રાકૃત ભાષાને સંકેચ થયે તેથી નમોÉત બેલ્યા છે. તેમને ગણધર મહારાજની કૃતિને શરમાવનાર ગણું તેથી તે જગ પર ગુરૂ મહારાજે “મિચ્છામિ દુક્કડ દેવરાવેલ છે.
પ્રશ્ન ૫૪– “ઝંકારારાવસારા એ ગાથા એક સાથે મોટા ઉચ્ચારથી કેમ બેલાય છે?
સમાધાન–શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ ૧૪૪૪ ગ્રંથ બનાવ્યા તેમાં આ “સંસારદાવાની ૪ ગાથાઓ છેલ્લા ૪ ગ્રંથ રૂપ છે. અંત અવસ્થાએ સંસ્કૃત પ્રાકૃત ઉભય ભાષા સ્વરૂપ અસં. યુક્તાક્ષર એવા આ ગ્રંથની રચના કરતાં કરતાં કાળ ધર્મ પામે છે તે વખતે આ છેલ્લા પદે સંઘ પણ સાથે સાથે પુરે છે.
: ઉભય ભાષા સ્વરૂપ
અનેક એવા આ ગ્રંથની રચના