________________
૫૪
આગમત
પ્રશ્ન ક૬–દરેક આરામાં છ ક્ષે જાય છે તે કઈક વખત આ સંસાર ખાલી થશે કે નહિ? - સમાધાન–જીની સંખ્યા એટલી બધી જબરજસ્ત છે કે ચોથા આરાના પ્રવિભાગમાં માત્ર મેક્ષ છે ને ત્રીજાના છેલ્લા ભાગમાં માત્ર મેક્ષ છે તે ફરીને કદાપિ છએ આરામાં મોક્ષે જવાનું ચાલુ જ રહે તે પણ જીવની સંસારમાંથી સર્વથા ખાલી થવાના નથી, કારણ કે જેની સંખ્યા બહુ જ મોટી છે.
પ્રશ્ન ક૭–પુનમ. અમાવાસ્યા તિથિ શાથી ગણાય?
સમાધાન–પુનમ અમાવાસ્યા ચતુષ્પવમાં લીધી છે તેથી બાર તિથિમાં ગણાય તેમાં પણ વાંધો નથી.
પ્રશ્ન ૪૮–પષ્મી પ્રતિક્રમણ પછી “નિશા” બલવું જોઈએ કે નહિ?
સમાધાન–પષ્મી પ્રતિક્રમણના છેડે “હતિ” બોલવાને રિવાજ કેઈ વર્ષથી છે અને તેની ટીકામાં પણ પખી પ્રતિક્રમણ પછી બોલવું તેમ કહેલ છે.
પ્રશ્ન ક–સાથી (સ્વતિક) કર્યા પછી ફળ સાથીયા ઉપર કે સિદ્ધશિલા પર મુકવું?
સમાધાન–વિધાન થાળ મુકવાનું છે, ફળનૈવેદ્યની જુદી રકાબી મુકાય છે પણ ખરી.
પ્રશ્ન ૫૦–અષ્ટ મંગળકમાં મત્સ્ય યુગ્મ કેમ લીધું હશે?
સમાધાન–શુકન શાસ્ત્રવાળાને પુછીએ તે કેક માણસ ક્યાંક પ્રયાણ કરે છે. સામે આવતા બે મચ્છ દેખે તે અપશુકન ગણે છે. જ્યારે હાથમાં મત્સ્યનું ચિહ્ન હેય તે ઉત્તમ ગણે છે, પણ હાથમાં જીવતું માછલું હોય તે ઉત્તમ ગણાય નહિ. અહિ આકારથી ઉત્તમતા છે અને તેથી અ8 મંગળકમાં આકાર કરવાના છે, તેથી આલેખતાં ન આવડે તે પાટલી કરેલી હોય તેમાં પૂરે.