________________
કઈ જીવ આવી ગયે તે તેમાં મારી પ્રતિજ્ઞા નથી, માત્ર સંક
૫થી હિંસા બંધ કરી એટલે ૧૦ માંથી પાંચ ગયા, બાકી રહ્યા પાંચ વસા,
પાંચની બંધીમાં હું ધેલ ખાઈને બેસી ન રહું. મારે અપરાધી થાય તે ડું નહિ એટલે અપરાધીના અર્ધા ગયા એટલે રહ્યા અઢી વસા.
સામે વાઘ-સિંહ ફાળ મારી મને મારી નાખશે; તે માટે હું પચ્ચખાણ નહીં કરું. મારા શરીરને નુકશાન કરે તે વખતે હું ગમ ખાઉં તેમ નહિ બને, એટલે અઢીમાંથી અર્ધો ભાગ ગેયે એટલે સવા રહ્યો.
આ રીતે શ્રાવકને વીસ વસામાંથી સવા વસે ને સાધુને સંપૂર્ણ (આખ રૂપિયા) દયા હેવાથી વીસ વસા.
પ્રશ્ન ૩૨ બિલાડી ઉંદરને પકડે તેમાં ઉંદરને બચાવીએ પણ ઉંદર ન મળવાથી બિલાડી મરી જાય તે આપણને અંતરાય કે હિંસાનું પાપ ન લાગે?
સમાધાન–એવી ઉંદર ખાધા વગરની બિલાડી કેટલી મરી ગઈ? આ તે જેઓને દયા તરફ અરુચી છે તેણે અંતરાય અને હિંસાને થાંભલે ઉભે કર્યો છે ને પકડી લીધું છે. બિલાડીનું કે બિલાડીના બચ્ચાનું ખરાબ થાય તેથી ઉંદરને બચાવતા નથી, એ. તે કુતરે બિલાડીને મારવા આવે તે તેની તે જ બિલાડીને પણ બચાવીએ જ છીએ. જુઓ આ વાત વિચારમાં –
મેઘકુમારનો જીવ જે આગલા ભવમાં હાથી હતું, તે હાથીએ સસલાને બચાવવા માટે એક પગ અઢી દિવસ સુધી અદ્ધર રાખે. પરિણામે ત્રીજે દિવસે હાથી જ્યારે બધા પ્રાણીઓ ખસી ગયા અને નીચે પગ મુકવા જાય છે એટલે પગ સીધે ન થવાથી ભૂમિપર ગબડી પડયો. છેવટે મરી ગયે. આત્મહત્યા થઈ
અહિં તે જૈન શાસનમાં પોતાની હત્યા પણ વજેલી છે. એ.