________________
૪૮
આગમાત
હાય તા કૃષ્ણજી ચારિત્ર અનુમેાદન કરતા હતા તેથી તે દેશ વિતિમાં આવી શકયા કે નહિ ?
સમાધાન કાયાથી પાપનુ પાષણ કર્યુ, ” આ વાત પ્રતિજ્ઞાની થાય છે, શ્રી કૃષ્ણ મહારાજાને અવિરતિના તીવ્ર ઉદય હાવાથી પ્રતિજ્ઞા એટલે નિયમ નથી.
જો નિયમ નથી તેા એકાદશી આરાધી એમ કહેવાય છે તે કેમ ? તેનું સમાધાન એવું છે કે—સૂત્ર શૈલીમાં અણુવ્રતને જ દેશવિરતિનું સ્થાન છે તેથી અગીારશ કરી તેપણ વ્રતમાં ન રહી.
પ્રત્યાખ્યાનાવરણીથી જેટલું જેટલું પાપ ખસેડવા માંગેા એટલું એટલું જ પાપ દેવતિમાં ખસે. સૂત્ર શૈલીએ પાંચ અણુવ્રતને (દેશવિરતિમાં) સ્થાન આપ્યું. પાંચ અણુવ્રત કૃષ્ણજીને ન હતા એટલે પચ્ચક્ખાણુ ન હતું.
અનુત્તરના દેવાને ૩૩ હજાર વરસ સુધી આહારાભિલાષા ન થાય તા ઉપવાસના લાભ થાય ? ન થાય, કારણ કે પચ્ચક્ખાણુ નથી, તેમ કૃષ્ણ મહારાજ આશ્રવની પ્રવૃત્તિ કરનાર ન હતા તેમ નહિ, પણ તેથી પચ્ચક્ખાણુના લાભ નથી. આથી ૩૩ હજાર વરસે આહાર લેવાના છતાં પચ્ચક્ખાણના લાભ તે દેવતાઓને નથી. સૂત્રશૈલીએ પાંચ અણુવ્રત થાય તો જ દેશવિરતિ ગણાય.
પ્રશ્ન ૩૧—વસા શબ્દના અર્થ કા ? શ્રાવકને સવા વસાની દયા શી રીતે ઘટી શકે ?
સમાધાન—અત્યારે રૂપિઆના ૧૬ આના તેમ આગળના વખતમાં ૨૦ વસા ગણાતા હતા તેથી તે ઉપમાએ ઘટાવતાં જીવ એ પ્રકારના સ્થાવર અને ત્રસ.
ગૃહસ્થને સ્થાવરના પચ્ચક્ખાણુ હાતા નથી તેથી ૨૦ના એ ભાગ કરતાં ૧૦ વસા થયાં.
ત્રસ જીવામાં પણ જાણી જોઈને ન મારવા. ચૂલા સળગાવતાં