________________
૫૦.
આગમત હાથી અઢી દિવસ ભૂમિપર પડ્યો તે શું ભૂમિ પંજી પ્રમાજીને પડ્યો હશે? જણ તેની પાસે હશે કે કેમ? એક સસલાને બચાવવા પિતે મર્યો અને તેને બચાવવારૂપ અહિંસાના ફળરૂપ રાજાને પુત્ર મેઘકુમાર થયા.
જે અહિંસાનું ફળ ન હોય તે તેના પડવાથી જ મરી ગયા હશે તેથી તે મરી ગયાના ફળરૂપ તેની દુર્ગતિ થવી જ જોઈએ? પણ તે તે થઈ નહિ, માટે હિંસા રોકવાથી બીજા જીવને નુકશાનને અવસર લેવાનું નથી પણ અહિંસાને લાભ વિચારવાનું છે.
પ્રશ્ન ૩૩–ત્યારે શું છે જેને બચાવીએ તેઓ અવિરત હોવાથી તે છે જે પાપ સેવે તેનું નિમિત્ત આપણે બનીએ તે આપણને પાપ ન લાગે?
સમાધાન–ત્યારે સસલાને બચાવ્યું તે પછી બચેલા એ સસલાએ શું વિરતિ લીધી હતી? ના! વિરતિ લીધી ન હતી, તે પછી હાથીને જીવ મેઘકુમાર કેમ થય? એટલે બચાવવાથી બચેલે જીવ જે પાપ કરે તે પાપ બચાવનારને લાગતું નથી.
પ્રશ્ન ૩૪–જીવ સિદ્ધિ ગતિએ જાય ત્યારે શરીરમાંથી એકી સાથે એટલે આખા શરીરમાંથી નીકળી જાય એટલે શું?
સમાધાન–જીવ દેવલેક જવાને હોય તે શરૂઆતમાં પગ જુઠા પડી જાય છે ને છેવટે મેં જુદું પડે, એટલે મેંમાંથી કે આંખમાંથી જીવ ગમે તેમ કહેવાય છે. તેવી રીતે છેવટે માગ્યું કે ઠલ્લે છુટી જાય તે તેમાંથી જીવ ગયે એમ કહેવાય છે. આવી રીતે જીવ જાય ત્યારે એક ભાગમાંથી જીવ ગયો એમ કહેવાય અને જ્યારે મેક્ષે જીવ જાય ત્યારે એકસામટા બધા આત્મ પ્રદેશે આખા શરીરમાંથી નીકળી પડે છે.
પ્રશ્ન ૩૫–મેક્ષે જાય ત્યારે ત્રીજો ભાગ એ છે એટલે શું?
સમાધાન—લીંબુ, તુરીયાં, ભીંડા, તુંબડી સુકાય ત્યારે આકાર તે એને એ જ રહે પણ પાણીને ભાગ સુકાઈ જાય ને ઘટ થઈ