________________
આગમત यथा हि सम्यक्त्वमिथ्यात्वान्यतरस्यावस्थाने नियमो, न तथा व्रताऽव्रतयोः, सिद्धेष्भयाभावात् ।।
(૩) યદ્યપિ યસમ્યકત્વના અનેક રીતે થતા ભેદ-પ્રભેદમાં વિવિધ સમ્યક્ત્વના પ્રકારોમાં કારકસમ્યકત્વમાં વ્રત-વિરતિ આવે છે, તેથી સમ્યકત્વ-વ્રતને અભેદ ઘટી શકે છે, છતાં મૌલિક રીતે સમ્યફત્વ તત્વાર્થશ્રદ્ધારૂપ કાર્યને કરનાર શુભ આત્મપરિણામસ્વરૂપ હાઈ વ્રતથી ભિન્ન છે.
તેથી જ સિદ્ધોમાં વ્રત-વિરતિ ન હોવા છતાં વિશુદ્ધ સમ્યકત્વ હોય છે.
વળી જેમ સમ્યક્ત્વ–મિથ્યાત્વ બેમાંથી એક ગમે તે અવશ્ય હવાને નિયમ છે, તે રીતે વિરતિ-અવિરતિ બેમાંથી એક દરેક જીવમાં હોય જ એ નિયમ નથી, સિદ્ધોમાં વ્રત કે અવ્રત બેમાંથી એકેય નથી હોતું.
(४) अन्यद्विहाय मोक्षमार्गस्य यदुपदेशनं तत्र हेतुच्या उक्तेऽपि तन्मार्गे तत्प्रामाण्यदर्शनाय जिनवाक्यानुमारिता
નીરા, તત્ર વર્તમાનતીffધા રોજગારામના तत्तीर्थप्रवर्तकत्वात्तस्य, सोऽपि च समुदायस्याङ्गमित्युत्तमोत्तमान् तत्प्रसनेन च शेषपुरुषपञ्चकस्याख्यानाय षट्पुरुषो । 'मोक्षमार्ग उपदेष्टव्य' इति नरजन्मसाफल्यस्योपदेश उपक्रमे, आद्यायां 'जन्म'शब्देन मनुष्यजन्म, यतस्तत्रैव परमार्थसाधनसम्यग्दर्शनादित्रयस्य लाभसंभवः, द्वितीयायां तु 'जन्म'शब्देन चातुर्गतिको भवो ग्राह्यः ।
(૪) ભાવાર્થ–બીજે ઉપદેશ ન આપતાં મોક્ષમાર્ગને ઉપદેશ કેમ? તેનું કારણ કહેવું જોઈએ વળી મોક્ષમાર્ગ કહ્યા પછી પણ મેક્ષમાર્ગનું પ્રામાણ્ય જણાવવા તેનું જિનવાળ્યાનુસારીપણું જણાવવું જોઈએ. - તેમાં પણ વર્તમાન શાસનાધિપતિની ઉત્તમતમતા જણાવવી રહે, કેમકે તેઓ શાસનના પ્રવર્તક છે. તેઓ પણ સમુદાયના અંગભૂત છે, તેથી ઉત્તમતમની વ્યાખ્યા જણાવી. અને પ્રાસંગિક બાકીના પાંચ પુરુષનું પણ સ્વરૂપ જણાવ્યું.