________________
પુસ્તક ૪–શું - (૨) ભાવાર્થ–ચદ્યપિ મેક્ષનું સ્વરૂપ જાણવું જરૂરી છે તેમ છતાં મોક્ષના સ્વરુપની જાણકારીમાં જ્ઞાતાના ક્ષયે પશમની તરતમતાએ ફેરફાર રહે છે.
પણ મોક્ષના માર્ગ બાબતનું જ્ઞાન થવાની સાથે જ મોક્ષને પણ (સ્વાભાવિક રીતે) સ્વીકાર થઈ જાય છે.
આ રીતે મોક્ષના જ્ઞાન વડે મેક્ષની પણ પ્રાપ્તિ થાય છે, તેથી મોક્ષમાર્ગને ઉપદેશ વ્યાજબી છે.
पवंच मोक्षतत्त्वस्याप्यन्ते उक्तिः सङ्गच्छते, "सम्यग्दर्शने". त्याद्यकारिकोक्तिरपि योग्याऽतः। वायुतेजसो दुःश्रद्धानत्वाद् यद्वा यथाऽन्त्ये आख्यानं तथा मोक्षस्य तन्मार्गापेक्षया आश्रवाद्यपेक्षया वा तथात्वात् पश्चादाख्यानमत्र तत्त्वोदेशे च ॥ . .
આ રીતે વિચારતાં) મોક્ષ તત્વ (આદર્શ—લક્ષ્ય-દયેયરૂપ છતા)નું નિરૂપણ સૌથી છેલ્લું કર્યું છે તે પણ સંગત થાય છે. - આ ઉપરથી પજ્ઞભાષ્યની સંબંધકારિકાઓમાં સૌથી પહેલી “અરર્જનશુદ્ધ કારિકામાં જન્મની દુઃખરૂપતાને નિર્દેશ પણ સંગત થાય છે.
અથવા જે રીતે આ તત્વાર્થસૂત્રમાં (બીજા અધ્યાયમાં) તેઉકાય વાયુકાયનું સજીવન્ત શ્રદ્ધાગ હઈ તર્ક-યુક્તિથી અગમ્ય હેવાના કારણે પાછળથી પ્રરૂપાયા છે, તે રીતે મોક્ષમાર્ગ કે આશ્રવ-બંધ આદિની અપેક્ષાએ મેક્ષ દુશ્રદ્ધેય હેઈ સૌ પ્રથમ મોક્ષની વ્યાખ્યા ન જણાવતાં અહીં મોક્ષમાર્ગનું પ્રથમ સ્વરૂપ જણાવાયું છે.
આ રીતે જ સાત તત્ત્વોના સૂત્રમાં પણ મોક્ષને સૌ પછી જણાવ્યું છે.
આ બધું સંગત થઈ જાય છે.
(३) सम्यक्त्वस्य तत्त्वार्थश्रद्धानकार्यकर-शुभात्मपरिणामरूपत्वाद् व्रतात्पार्थक्यं, अतः सिद्धेषु व्रताभावेऽपि सम्यक्त्वस्याશિતિ |