________________
પુસ્તક ૪–શું
આ રીતે ભાષ્યકારિકામાં જણાવેલ પુરૂષની વ્યાખ્યાનું પ્રજને જણાવ્યું.
પ્રથમ કારિકામાં જણાવેલ મનુષ્ય જન્મની સફળતાને નિર્દેશ મોક્ષમાર્ગના ઉપદેશ દ્વારા સફળ થાય છે.
પ્રથમ કારિકામાં “ક” પદથી મનુષ્ય જન્મ જાણો કેમકે મનુષ્ય ભવમાં જ પરમાર્થ (મોક્ષ)ની પ્રાપ્તિના કારણભૂત સમ્યગ દશનાદિ રત્નત્રયની પ્રાપ્તિને સંભવ છે.
બીજી કારિકામાં કનિ પદથી ચાર ગતિરૂપ સંસાર જાણ. ___ यतः सः समग्रोऽपि कर्मक्लेशानुविद्ध इति तद्धानाय यत्नः, न हि शास्त्रकृतां केवलस्य नरभवस्य हेयत्वं संमत, न च स एक कर्मक्लेशानुबद्धो वेति, अत एव च दुःखनिमित्तमित्युक्तेऽपि कर्मक्लेशरनुबद्ध इति, किञ्च-दुःखनिमित्तमित्यनेनापायकटुकता कर्मेत्यादिना विपाकटुकता च अपायावद्यदर्शनवद् ध्येयमेतत् अपायविपाकविचयवद्वेति ॥ કેમકે કર્મકલેશોની પરંપરા ચતુતિરૂપ સંભારમાં જ સંભવે છે.
અને તે સંસારના જ નાશ માટે પ્રયત્ન કરવાનું બીજી કારિકામાં “તથા તિર્થ” શબ્દથી કહ્યું છે. શાસ્ત્રકારોએ કંઈ એકલા મનુષ્ય ભવને જ દેશ નથી જણાવ્યું તેમ જ કર્મકલેશેની પરંપરાવાળો એકલે મનુષ્ય ભવ જ નથી. માટે બીજી કારિકામાં જન્મ પદથી ચતુર્ગતિરૂપ સંસાર જાણવે.
આ કારણથી જ પ્રથમ કારિકામાં “સુનિમિત્ત” એમ કહેવા છતાં બીજી કારિકામાં “શરીરનુવા” કહ્યું છે.
વળી “સુણનિમિત્ત” પદથી તાત્કાલિક અપાયે અનર્થોનું સૂચન જાણવું અને “મારતુ પદથી સુણોની પરંપરા જાણવી.
આ વાત અપાય અને અવધના વિચારની માફક અથવા ધર્મધ્યાનના અપાયવિચય અને વિપાકવિચયની માફક વિચારવી.