________________
પુસ્તક ૪-થું
૧૭ સારા ભાવ (અંતરંગ ઉદાત્ત વિચારધારા) વાળે ૫૬, (કેઈને પણ) ખોટી સલાહ ન આપનાર ૫૭. / ૧૦ || धीरो५८ दृढाशयः ५९ श्राद्धो ६० व्यायामी ६१ स्पष्टवागृजुः ६२-६३।। शक्तिमानापवादेक्षी ६४ नष्टचर्यः परीक्षणे ६५ ॥ ११ ॥
ભાવાર્થ-(કઈ પણ અણધારી વિષમ સ્થિતિમાં પણ) ધીરજ ધરનાર ૫૮, (શુભકાર્ય વિષે) દઢ સંકલ્પવાળે ૫૯, શ્રદ્ધા-સંપન્ન ૬૦, ઉદ્યમી (આલસ્યરહિત) ૬૧, (કેઈની શેહમાં તણાયા વિના) સ્પષ્ટ કહેનાર ૬૨, ઋજુ (સરલ પરિણામી) ૬૩, શક્તિ છતાં પણ કેઈન). છિદ્ર ન જેનારે ૬૪, (કેઈની પણ બેટી) પરીક્ષા માટે પ્રવૃત્તિ શૂન્ય ૬૫, . ૧૧ न भी यलम्प्राप्तो ६६ स्तोकद्रव्योऽपि दायकः ६७ ॥ नात्यन्तरोषः ६८ स्थानास्थो ६९ नाभियोक्ता ७० नयादरः७१ ॥१२॥
ભાવાર્થ-(ગમે તે) ભય આવી પડે તે પણ) ડરપક-બીકણ વૃત્તિવાળે નહાય ૬૬, ડું દ્રવ્ય પિતાની પાસે હોય તે પણ દેવાની વૃત્તિ ધરાવનાર ૬૭, અત્યન્ત (તીવ્ર) ધ વિનાને ૬૮, યેગ્ય (વ્યક્તિ પર) આસ્થા ધરાવનાર ૬૯, (કેઈના ઉપર) (ટા) આપ ન મુકનાર ૭૦, ન્યાયને આદર કરનાર ૭૧ / ૧૨ ll श्रेष्ठ वृत्तो ७२ न गृहीयात् श्रुतमात्रं ७३ सुसङ्गतिः ७४ ॥ लजाबुद्धियुतो ७५ युक्तप्रेक्षी ७६ नान्यमुखः क्वचित् ७७ ॥१३॥
ભાવાર્થ-શ્રેષ્ઠ (પ્રશંસનીય) આચરણવાળ ૭૨ (અદ્ધરથી) સાંભબેલા પર પકડ ન કરનાર (તપાસીને નિર્ણય કરનાર) ૭૩, સારી સેબત કરનાર ૭૪, લજજા–બુદ્ધિવાળે (જેથી લાજે શરમે અકાર્યમાંથી પાછા ફરી શકે) (દરેક વાતમાં) વ્યાજબી શું છે? એ જેનાર ૭૬, ક્યારેય (પણ) પારકા વિચાર કે નિર્ણય પર મદાર ન બાંધનાર ૭૭ ૧૩
ઉપરના સદ્ગુણોને યથાયોગ્ય રીતે વિકસિત કરવા મથનાર સર્જન કહેવાય છે.