________________
૧૬
આગમત (પૌગલિક પદાર્થના) લેભને રેકનાર ૩૮, (પોતાના ઉપર) રાગભક્તિ-સ્નેહ ધરાવનાર સાથે અનુચિત વર્તન ન દાખવનાર ૩૯, (કોઈ પણ કાર્યમાં કે તેના ફળની પ્રાપ્તિમાં) અત્યંત ઉત્સુકતા (ચંચલતા) ન ધરાવનાર ૪૦, (બનતા પ્રયત્ન) બીજાનું ભલું કરી છૂટનાર ૪૧. / ૭ |
रोषतोषफलः ४२ सर्वकलाविशो ४३ गुणादतः ४४ । आपदं शरणं प्राप्तं रक्षन् ४५ खलेऽनतस्तथा ४६ ॥ ८॥
ભાવાર્થ-(ભીમ-કાંત બંને દષ્ટિના બળે) ક્રોધ અને પ્રસન્નતાને ભજનાર (અનુચિત ક્ષમા કે ઇંધથી જગતમાં અળખામણો ન બનનાર) ૪૨, દરેક કલાને જાણનાર ૪૩, ગુણ (અને ગુણ પુરૂષ)ને આદર કરનાર ૪૪, આપત્તિકાળે (બચવાની આશાએ) શરણે આવેલાને (જાનના જોખમે પણ) બચાવનાર ૪૫, (ગમે તેવા વિષમ પ્રસંગે કે
વ્યાવહારિક લાભની લાલચે પણ) ખલ (દુષ્ટ-સ્વભાવવાળા, હલકી વૃત્તિવાળા) પુરૂષની ખુશામદ ન કરનાર ૪૬. I ૮.
स्वात्मकुलशातीयदेशसर्वनराङ्गिनां । आता शक्त्यनुरूपं स्यात् ५७ कृतकरणो ४८ दृढस्मृतिः ४९ ॥९॥
ભાવાર્થ-પિતાની જાતની, કુળની, જ્ઞાતિબંધુની, દેશની, બધાય મનુષ્યોની યાવત્ સઘળા પ્રાણુની (ઉત્તરોત્તર) શક્તિ અનુસારે રક્ષા કરનારે ૪૭, (દરેક સારા કાર્યની) કુશળતા ધરાવનાર ૪૮, સારી યાદશક્તિ ધરાવનાર ૪૯૯ / ૯ ! दम्भशाता ५० विमृश्योक्ता ५१ ऽऽलोच्यकारी ५२ जितेन्द्रियः ५३ ।। अद्रोहो ५४ दोषविच्छेदी ५५ सद्भावो ५६ नापबुद्धिदः ५७ ॥१०॥
ભાવાર્થ-(પારકાના) દંભ (પ્રપંચ-વિશ્વાસઘાતી રીતિ) ને જાણ નાર ૫૦, વિચારીને બોલનાર ૫૧, (દરેક કામ) વિચારીને કરનાર પર, જિતેન્દ્રિય પ૩, દ્રોહ થાડી ભૂલ પર વધુ બગાડવાની વૃત્તિ) વિનાને પ૪, (પતાના) દેને દૂર કરવાની મથામણ સાથે) ઉચ્છેદનાર ૫૫,