________________
પુસ્તક ૪-થું
૧૫. સ્વાર્થને જાતે કરીને પણ પ્રાર્થના પૂર્ણ કરવાની તૈયારી વાળે) ૨૦, સત્વ (ધર્મારાધના અને વિશુદ્ધ વ્યવહાર જીવન માટે જરૂરી ઉચ્ચ મનેબળ) વાળે ૨૧, સ્વીકૃત (શરણાગત કે પોતે જેને પોતાને માન્ય તે) નું સર્વથી રક્ષણ કરનાર ૨૨, (ધર્મ અને વ્યવહારનું ડેળાણ ન. થાય તેવા) દ્રવ્ય-ક્ષેત્ર, કાળ અને ભાવને જાણનાર ૨૩ ૪
नात्मशंसी २४ गताशोची २५ प्रियपथ्योक्तिधारक: २६ । सोत्साहः २७ स्वार्थसंरक्षी २८ दातौ २९ चित्यक्ष ३०
કfપુર્ણ ૧૨ / ૧ / ભાવાર્થ–આત્મશ્લાઘા નહીં કરનાર ૨૪, (બગડી ગયેલા) ભૂતકાળને (નિરર્થક) વિચાર ન કરનાર ૨૫, પ્રિય (નગ્નસત્ય, અર્ધસત્ય કે કઠેર ન હોય) અને પથ્ય (સ્વપર હિતકારી) ભાષાવાળો ૨૬, (સારા કાર્યમાં) ઉત્સાહવાળ ર૭, (વિવેક વગરના પરોપકારના નામે) સ્વાર્થને ન ચૂકનાર ૨૮, દાનગુણવાળે ૨૯, (ધર્મ, વ્યવહાર અને સમયના) ઔચિત્યને જાણનાર ૩૦, પ્રભાવશાળી ૩૧. આ પા
धर्मे धने ऋणच्छेदे रोगेऽग्नौ शत्रुघातने ॥ अविलम्बो ३२ विशेषज्ञो ३३ स्वाधीनो ३४ नान्यभालहक् ३५ ॥६॥
ભાવાર્થ—ધર્મમાં, ધનપાનમાં, દેવું ચૂકવવામાં, રોગના પ્રતિકારમાં, અગ્નિને બુઝવવામાં અને શત્રુને મારવામાં (જરા પણ) વિલંબ (ઉપેક્ષા) ન કરનારે ૩૨, (સારાસાર, હિતાહિતના) વિશેષ (તફાવત) ને જાણનાર ૩૩, (દરેક બાબતમાં) સ્વાધીન (સ્વાશ્રયી–પરાવલંબી નહી) રહેનારે ૩૪, (વ્યવહારથી કોઈની આબાદી કે ઐશ્વર્યને જોઈ અદેખાઈ કરવારૂપે) બીજાના કપાલ-(ભાગ્ય) ને (તીણી નજરથી) ન જેનારે ૩૫. . ૬
धर्मिष्ठोद्धारकः ३६ सर्वहितैषी ३७ लोभरोधकः ३८ । स्निग्धे नानुचितो ३९ नात्युत्सुका ४० परोपकारकः ४१ ॥७॥
ભાવાર્થધર્મિષ્ટ આત્માઓને (ગ્ય સેવા ભક્તિ આદિથી) ઉદ્ધરનાર ૩૬, સર્વ (જગતના છે) નું હિત (ભલું) ચાહનારે ૩૭