________________
સજ્જ ને કે વા હ ય ?
(પૂધ્યાનસ્થ સ્વર્ગત આગમાદ્ધારક આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરશ્રીએ નાનાવિધ શાસન-હિતકારી અનેક પ્રવૃત્તિઓમાં વ્યર હોવા છતાં બાલજીને ઉપયોગી અનેક નાની મોટી કૃતિઓ રચી છે, જે કે શ્રી રામોદ્રાતિનો નામે સાત ભાગમાં પ્રકાશિત થઈ ચુકી છે, જેમાંની “સાનિ” નામની એક કૃતિ ગુજરાતી ભાવાર્થ સાથે અહીં આપી છે.
આ કૃતિ વિ. સં. ૨૦૧૫ માં શ્રી રામોદ્ધા ગ્રંથમાં ૮ તરીકે પ્રકાશિત રામોઝાતિવાદ (પત્રાકારે) ભા. ૧ (કૃતિ સંખ્યા ૩૨ પાનું ૨૧૧) માં પૂ. શાસ્ત્રમ્પયંબેધક ગચ્છાધિપતિશ્રીન સંપાદન તલે છપાયેલ છે.)
सल्लक्षणानि સજ્જન પુરૂષને સ્વાભાવિક લક્ષણે જણાવાય છેसुशिक्षपरिवारोऽच्यों १ विपशुच्चो २ महापदः ३ । न्यायवृत्ति ४ रयाञ्चो ५ स्वमित्रोद्धर्ता ६ सदोद्यतः ७ ॥१॥
ભાવાર્થ–સારી (ધર્મની) શિક્ષાવાળા પરિવાર વાળે અને તેથી જ) લોકમાન્ય ૧, (ગમે તેવી વિષમ) વિપત્તિ (દુઃખ-આફત)માં (માનસિક ધીરતાના બળે) ઉચ્ચ (દીનતા-વિનાની વૃત્તિવાળે) ૨, મેટા પુરૂષોના આચરેલા માર્ગમાં પગલું માંડનાર ૩, ન્યાય (ધર્માવિરોધી જીવન પદ્ધતિ)થી જીવનાર ૪, (કોઈની પાસે) યાચા (દીનતાભરી પ્રાર્થના) નહીં કરનારે ૫, પિતાના મિત્રોને (આપત્તિ પ્રસંગે માંથી) ઉદ્ધરનારે ૬, હંમેશાં (સત્કાર્યોમાં નિષ્ઠાપૂર્વક) પ્રવર્તનારે ૭. | ૧ |
व्यवहताववाक्षिण्यः ८ द्यूतादिश्यसनोज्झितः ९। स्ववंशजातिविख्यातः १० आहतो नीतिधर्मयोः ११ ॥२॥