________________
પુસ્તક 8-થું નિજ આદતસે રેકે, લેભ મદ માન દિયે છેકે, ઔર જે તૃષ્ણાપુર રેકે, દે દાન સુજત લેકે. સમજ૦ ૨ ગુરુકા વેગ મિલા ભારી, વાણી હૈ જિનપતિકી સારી, સુણ ભવભય સંકટ વારી, નહિ હૈ તબભી યહ ચારી. સમજ. ૩ અનાદિ કાલસે લીન, નિગોદ અવ્યવહારે કીના, વાસ નહિ ઉન્નત પથ બીન, અબ તું પાયે સુખ લીના. સમજ૦ ૪ હદયમેં જિનવર–પથ ધારે, સદા નિજ રૂ૫ લખ સારે, તન મનસે વિષય વારે, લહે શુભ સંજમ શિવકારે. સમજ૫ ભવી ભવભીતિ સબ ડાલી, રહો વ્રત ચરણ દશા પાલી, સદા સંવર નિજર ભાલી, લહે નિજ આનન્દ અજવાલી. સમજ૬
આશ્રવના અંશો આજ જિનરાજ તુજ શાસને આવિયે, મેળવ્યું જ્ઞાન અજ્ઞાન વારી, આ હેતુ છે ભવતણા કારમા, શાસને તુજ કહ્યા તે કટુ નિવારી.
આજ ૧ હોય અધિકરણ એ જાણ છવેતરે, જીવના અડસય વિધી નિવાર્યા, કલ્પના પીડને વધ તજે તંતથી, કરણકારણ સહિત અનુમતિ અનાર્યા.
આજ૦ ૨ ક્રોધ મને વળી દંભને લેભથી, દાબીયા ગ ચિત્ત તનુ વાગે, તિગતિગ ચારને ત્રણ ગુણ સાધતાં, ભેદ સય આઠ એ શુદ્ધ જિન વાચે.
આજ૦ ૩ ભેદ અડસય કહ્યા એમ જિન આગામે, જીવના આશ્ર સુજન સમજે, રાખજે પગ પગે કર્મ બળ વારવા, જાણીને શાસનાનન્દ રમજે.
આજ૦ ૪ નિર્વત નિક્ષેપને ગનિસજના, આશ્રવે ચાર એ અજીવ ભેદ, સાંભળી મન ધરી વારિયે વીર્યથી, શાસ્ત્ર ભાખ્યા સદાનન્દ વેદે.
આજ૦ ૫