________________
,
આગમજત ગંધ રૂપ રસે સ્પર્શ શબ્દ ગુણમાં ગાજિયે; સ્વપર ભાન ન સ્વપમાં હતું કેવલ લેહે રાજિએ. ભવિકા ૧ દેહ દારા બાલકને, પિતા કાકા બ્રાતમાં માત સાસુ સસરાને મૂઢ માસી જાતમાં મેલવ્યા એ મહેલવાના નથી સાથે ભવાંતરે.. ભગવંતની જે રત્નરાશિ તે સદા રહે અંતરે. ભવિકા ૨ શૈશવે નેહિ ભાન છે વસુ વંદનું જિમ લેશથી; બાલકને શાન નહિં હત? આબરૂના કલેશથી. પગલાનંદે રમતા લહે. નહિ નિજ–ભાવને; જિનરાજ-વચન વિવેક પામી લહે નિજ પર ભાવને, ભવિકા૦ ૩ ભાવથી વ્રત-તત્વને સમજો ભવિ નિજ ભાવમાં હિંસાદિ ભાવ વિચિત્રતા છે કઠિન કર્મ સ્વભાવમાં.
ધાદિ કમલ-ભાવના નિજ કર્મની છે કાલિમા; સાધુ-ધર્મ જ લઈ હણે રહી આત્મગુણની આલિમાં. ભવિકા. ૪ સકલ ગુણની શ્રેણિને જે ઈ આત્મ-નિવાસમાં સકલ ગુણથી પૂર્ણ પ્રભુને ધરે તે નિજ–ભાસમાં. ગુણવંત શરણે પામિયે ગુણ શ્રેણિને શુભ ચિત્તથી; ભવિકા! સદા તતૂપ રહીને ભજે વેગ પવિત્તથી. ભવિકા ૫ જિનરાજ આણ અભ્યાસ કરતાં દહે કમની કાલિમા, પ્રગટ વધતે આતમ લહે સદ્ય શુભની શાલિમાં. ચેગ ઈચ્છા તે શાસ્ત્રને કરતે વહે સામ ને; પ્રતિપત્તિ રૂપે પામિયો આનદ પામે સત્યને. ભવિકા૬
ચેતનને શિખામણ સમજ લે ચેતન દિલ અપને, સભી યહ જિંદગી ફાની. મનુજ ભવ દેહિલા પાયા, જિનેશ્વર શામેં ગાયા, સ્વમકા ચાંદ બતલાયા,
સમજ. ૧