________________
પૂ. આ ગ મો ધ્ધા ર ક શ્રી ની
મં ગ ળ વાણી !
મજ અનેક ભવ વિના અહિતપણું સાંપડતું નથી. ન જૈનશાસનને સિદ્ધાન્ત જ એ છે કે ઉદયને કાપ. જ્યાં
ન કપાય તે ઉદય હેય તે ત્યાં સમભાવે સહન કરવાની
વાત સાચી? છે જેનેતરનું ધ્યેય પરમેશ્વર કે ગુરૂની પ્રસન્નતા–રાજીપા વગેરેનું
છે, તેમ જૈનનું ધ્યેય તે નથી. આત્માની પિતાની ઋદ્ધિ-સમૃદ્ધિમાં લેશ પણ ન્યૂનતા ન હેય, પિતાનું સામર્થ્ય ફેરવવામાં કઈ પણ આડે ન આવે તે તે સ્થિતિમાં આત્મા આબાદ ગણાય. આત્માની આઝાદી તથા આબાદી માટે દુનિયાને જૈનધર્મ
પરમ આવશ્યક છે. * જૈન ધર્મની દરેક ક્રિયા મોક્ષ માટે જ છે. * એકસરખી બે ઘડી જે આત્મા તન્મય બને તે બેડો પાર
થઈ જાય. # મિક્ષ મેળવવા માટે બે ઘડીની તન્મયતા પર્યાપ્ત છે. જ વડીલેના ઉપાલંભાદિ આનંદપૂર્વક સહન કરવા એ જ
સજજનેનું ઉત્તમ પુરૂષેનું કામ છે. જ જેને દર્શનમાં મેક્ષ વિના બીજું ધ્યેય જ નથી. જન્મ
અને કર્મની પરંપરા તેડવી–મેક્ષ મેળવે એ જ ધ્યેય.