________________
પુસ્તકે કહ્યું - -- -- - એટલે સાપરાયિકના આશ્રવથી પ્રથમ સાવચેત થવાની જરૂર છે.
આ ઉપદેશ એ પણ સ્પષ્ટ કરે છે કે જેઓ પિતાના આત્માને જન્મની જંજીરમાં જકડાયેલે ગણી તે જંજીરને તેડી નાંખવા માટે જીવનને ઝંપલાવવા તૈયાર થાય તે જ ખરેખર જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળે છે.
કામ અર્થાત જે મનુષ્ય આત્માનું નિત્યાનિત્યત્વ વિગેરે સમજે કે માને નહિ, અને જન્માદિને ટાળવાની બુદ્ધિથી વૈરાગ્યને વરે નહિ તે જ દુખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્યમાં જ જકડાયા છે.
આવી રીતે અનેક પ્રકારે, અનેક અપેક્ષાએ વિચાર કરનારાઓ સ્પષ્ટ પણે સમજી શકશે કે ગમ–નય અને ભંગના ભેદથી થતી સૂત્રની અનન્તાર્થતા ભવ્ય-જીને હિત કરનારી થાય છે. ..
આ રીતે આ ઉપદેશ સર્વ જગતના જીવને હિત-કલ્યાણની સાધનાની પ્રાથમિક ભૂમિકાને સૂચવનાર છે તેથી કલ્યાણકામી-મુમુક્ષુ એએ આ ઉપદેશનું રહસ્ય ગ્ય રીતે સમજવું જરૂરી છે.
अणुसोओ संसारी છે ! વો તરણ સત્તા
ઈન્દ્રિ-વિષને અનુકૂળ રહેવું તે સંસાર
તેને કબજે કરી પ્રતિકૂળ ચાલવું તે તેમાંથી . છૂટવાને ઉપાય છે.
–શ્રી દશવૈ. સુત્ર,