________________
આગમત આવું વિધવાળું નહિ માનનારાને જ્ઞાનસંજ્ઞા વગરને માન એ કથન શું જ, હું અને અરૂણા જેવું સામર્થ્ય ગણધરમહારાજાનું જણાવે છે! . ખરેખર આ વાત સૂફમ વિચાર માંગે છે.
પણ આ શાબ્દિક વિરોધને પરિહાર ઘણે હેલે હઈ તે પરિહાર ઘણા પારમાર્થિક માર્ગને મેકળે કરે છે.
પ્રથમ તિ સાથેને સૌurતિ શબ્દ આત્માની જન્મયુક્તશાને જણાવે છે જ્યારે રાત્રિ સાથેને સૌવાતિ શબ્દ અસલી વસ્તુની ઉત્પત્તિરૂપ પપાતિકતાને અંગે વપરાયેલ છે. તે
અર્થાત્ મારે આત્મા ને ઉત્પન્ન થનાર નથી, કેમકે શાશ્વત છે. પણ નવા નવા ભામાં નવા નવા કર્મો કરવાથી નવા નવા જજોને મહારે આત્મા ધારણ કરે છે.
આવી રીતે કથંચિત્ ઉત્પત્તિની રિસતા અને કથંચિત ઉત્પત્તિની જરિતાને હાર આત્મા ધારણ કરે છે એમ માનનારે જ કથંચિત નિત્યાનિત્ય, સદસદુ અને ભિન્નભિન્ન સ્વરૂપવાળા આત્માને માનનાર હેઈ સમ્યકત્વવાળે કહી શકાય, અને તે આત્માના જન્મદિને ટાળવા માટે આત્માના સ્વરૂપભૂત વિરતિ અને. નિષ્કષાય ધર્મમાં વર્તવા તૈયાર થાય, યાવત્ જન્મના આંટા ન મટે ત્યાં સુધી અવ્યાહતપણે આત્મદશાને લક્ષ્યમાં રાખનારે બને. •
આ ઉપદેશથી પૃથફ-પૃથક્ પરસ્પર સ્વરૂપ-ભિન્ન એવા સાત અને અનુભવ અથવા હેયે પાદેયની દષ્ટિથી ઉપયોગી એવા નવ તને જણાવનાર અને જાણનારાઓએ તેમ જ મનાવનાર તથા માનનારાએએ શરૂમાં જ્ઞાન અને તેને અનંતરફલ તરીકે તેમજ બન્નેના ફલા તરીકે તથા પરમ ફલ તરીકે મોક્ષનું ધ્યેય સિદ્ધ કરવા માટે આત્માનું ભાન મેળવવાની આવશ્યકતા છે, એમ સ્પષ્ટ કર્યું છે.
આ ઉપદેશશ્રી એ પણ સ્પષ્ટ કર્યું કે આત્માના અવ્યાબાધ સ્વરૂપને સમજનારે સર્વ આશ્રવના મૂલસ્થાનરૂપ જન્મ દેનારા