________________
પુસ્તક
આગ જ્યોત
ફ
menorenenoncncl nonononeneneng
જગવત્સલ શ્રીતીર્થકર પ્રભુને
સર્વહિતકર ઉપદેશ lana
. naal "अस्थि मे आया उववाइए, णत्थि मे आया उववाइए"
' –શ્રી આચારાંગ સૂત્ર. ભાવાર્થ : “મહારે આત્મા (પર્યાયાર્થિનથી) પપાતિક (પરભવથી આવીને ઉપજનાર) છેઃ હારે આત્મા (દ્રવ્યાર્થિકનયથી) પપાતિક નથી.”
આ ઉપદેશમાં અસ્તિતા અને નાસ્તિતા બન્ને પરસ્પર વિરૂદ્ધ દેખાતા ધર્મો એક જ આત્મામાં છે, એમ જણાવી અર્થથી વિરૂદ્ધ ધર્મોને સદ્ભાવ પ્રથમ ભાગથી સૂચવ્યા છતાં શબ્દથી સ્પષ્ટ વિરૂદ્ધ ભાવ સૂચવે છે.
અન્યથા “મારો આત્મા ઔપપાતિક છે” એમ માનનારે મનુષ્ય “મહારે આત્મા ઔપપાતિક નથી” એમ કેમ માની શકે ? અને આ વિરોધને માનનારા આત્માને જ જ્ઞાનસંજ્ઞાવાળો માને તથા