________________
આગમત
પૂછ આગમોદ્ધારક આચાર્યદેવશ્રી વિરચિતવીતરાગ પ્રભુના ગુણોને વર્ણવતું સાધારણ જિન સ્તવન
(રાગ-ઝેર ગયાં ને વેર ગયાં વળી કાળો કેર ગયા કરનાર) નમે નમે એ દેવ જિનેશ્વર ભવિજનને ભવ તારણહાર. એ આંકણી. કાલ અનાદિ ભવમાં ભટક્યો નવમળિયે એ દેવ જિનેશ પુદ્ગલભાવ રમણતા કરતે અથડાયે લઈ નાના વેશ વાનર જાતિ વળી મદિરાના પાન થકી હોય જિમ મસ્તાન; ઇન્દ્રિય રસ રાયે આ જંતુ ઉપદેશક પણ પુદ્ગલ ભાન ન. ૧ પર વનિતા નિજ લલના વિષયે માએ જે મોહે સુર મૂઢ પુદ્ગલભાવ પરાયણ થઈને રાગ રેષ ભરિયે અતિગૂઢ પરના પ્રાણ વિનાશન હેતે ધરતા નિજ હાથે હથિયાર જપ માલા વળી બેધ અભાવે અડસય સંખ્યાના એ ધાર. નમે ૨ મેહ સકળને નાશ કરીને આત્મ ભાવ રમણ લહી પૂર્ણ આતમરૂપ લહી જે કેવળ કલેક વિકી તૂર્ણ જન્મ જરા મરણે રૂલતે આ અશરણ જગને દેખી ભાણ નિજ પર ભાવ પ્રગટ સવિ કરતે ભાખે તત્વમયી ગિર જાણ. નમે. ૩ વર્તન શુદ્ધિ તણાં ભંડારી કેવળનાણ તણા એ સ્થાન જાણી વાણી સુધારસ પીને ભવિજન લાભે નિજ નિત ભાન વચન ક્ષમા ને વચન ક્રિયા વળી જોગશાસ્ત્રને ધરતે જાણ; ધર્મક્ષમા વિસંગક્રિયાથી સમરથ યેગ ધરે ગુણ ખાણ. નમે છે ગુણમય પરમ ગુરુની આણી આરાધે તરીએ સંસાર; આલંબન આગમનું તજતે ભવ ભવ ભટકે જીવ ગુમાર અહનિશ જિનઆણા આરાધી અવિરત પણ લેશે ભવપાર; આણા વિણ અધ સત્તર ત્યજતે, ન લહે નિજ આનન્દ લગાર. નમે. ૫
આ પુસ્તક શ્રી આગદ્ધારક ગ્રંથમાળા, કપડવંજ માટે શ્રી વસંત પ્રિન્ટીંગ પ્રેસ–ઘીકાંટા રોડ, અમદાવાદ છાપ્યું.