________________
પુસ્તક ૩-જુ
જેના ગર્ભ જન્મ દીક્ષા કૈવલ્ય અને નિર્વાણની વખતે સચરાચર જગત્ નારકી સુધાં પણ આનંદ પામે છે તે પરમેશ્વર.
જેના જન્મ આદિ વખતે ત્રણે ભુવનમાં ઉોત થાય છે તે પરમેશ્વર,
જેના મરણ વખતે આખા જગતમાં અંધારું થાય છે તે પરમેશ્વર,
જેની માતા ચઉદ ગજવૃષભાદિ સ્વખે ગર્ભ વખતે દેખે છે તે પરમેશ્વર,
दुःखानां साधुवा सहे । ६१ । દુનું સહન કરવું તેમાં જ સાધુ-સહજનતા છે. (૬૧) धर्मे धैर्य महाफलम् । ६५। ધર્મમાં વૈર્ય રાખવું તે મહાલવાળું અય છે(૫) तीव्र ह्यसाते न हि किश्चिदिष्टम् । ८० ।
જ્યારે તીવ્ર અસાતા ઉદયમાં આવે છે, ત્યારે કઈ પણ વસ્તુ ઈષ્ટ લાગતી નથી. (૮૦)
જ કરે જે શિરે ૮]
પ્રચંડ પાપ ઉદયમાં આવે છતે શબ્દાદિ વિષયે પણ ઉલટા થઈ જાય છે. (૮૧)
(પૂ. આગદ્ધારકશ્રી કૃત સુવાક્ય સંગ્રહમાંથી)