________________
પુસ્તક ૩-જુ
ખ્યા કરે છે તે જ્ઞાનાચારાદિક પંચાચારના ઉદ્દેશથી કરે છે. જો કે શ્રી ઉપાધ્યાયજી મહારાજ સૂત્રોની વાચના આપે છે. તે પણ પાત્ર અને પ્રાપ્તને જ આપે છે, અને સૂત્રનું દાન પણ પંચાચારને ઉદ્દેશીને જ હોય છે. પણ અવ્યાખ્યાત એવું સૂત્ર સુતેલા મનુષ્ય જેવું ગણેલું હોવાથી તે સૂત્રમાત્રને દાનથી આચારનું પ્રકાશન ન માન્યું.
આચાર્ય અને ઉપાધ્યાય મહારાજ પ્રવજ્યા અને ઉપસ્થાપના કરે ત્યારે તે દીક્ષિત થયેલાને સહાયકારી વર્ગની જરૂર પડે તે તેથી મોક્ષમાર્ગમાં પ્રવર્તાનારા ભવ્ય જીને સહાય કરનાર સાધુ વર્ગ પંચપરમેષ્ટિમાં છેલ્લે પદે ગણવામાં આવ્યું છે.
આ ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે સાધુ મહાત્માએ મોક્ષની પ્રાપ્તિ માટે સમ્યગ્દર્શનાદિનું પાલન કરે તે ગ્ય જ છે, પણ શ્રી જૈનશાસનમાં સાધુઓની નમનીયતાનું સ્થાન એ મોક્ષમાર્ગની મદદ કરવાથી જ છે એ અવશ્ય ધ્યાન રાખવા જેવું છે.
કે પરમેશ્વર
એ ટ લે ?
આત્મા જેવી ચીજ ઓળખાવનાર જે કઈ જગતમાં હોય તે ફક્ત પરમેશ્વર,
આત્મા એ સ્પર્શ રસ ગંધ રૂપ અને શબ્દ વિનાને હેઈ તેનું સૌ પ્રથમ જ્ઞાન ધરાવનાર પરમેશ્વર,
આત્મા જ્ઞાન દર્શન અને ચારિત્ર સ્વરૂપ છે એમ જેનાર અને. સમજાવનાર પરમેશ્વર
આત્મામાં સ્વાભાવિક અનાબાધ સુખ છે એવું આદ્ય જાણનાર અને જણાવનાર પરમેશ્વર
આત્માને આવરીને તેના ગુણેને પ્રકાશ ફેકનાર એવી ચીજને, ચાખી જેનાર પરમેશ્વર