________________
પુસ્તક ૩૦ જુ જોઈને ઉભા કરેલ દુખે વેદવાનું ને આવેલાં સુખો તરછોડવાં. આ શાથી થાય? તપસ્યાથી થાય.
તપસ્યા શું ખાવાનું નહિ મળવાથી કરાય છે? ના? ત્યારે! આ સહન કરવું છે, ને આવેલાં દુઃખ સહન કરવાં છે. માટે તપ ધર્મને ત્રીજો ભેદ જાણ.
અહિં સહેજે શંકા થશે કે –
તમે જણાવી ગયા છે કે-જગત દુઃખથી ભડકી રહ્યું છે, ને અહિં તે દુઃખ સહન કરવાનું કહે છે તે તમારા કહેવાથી વિરૂદ્ધ જણાય છે? જ્યાં સુધી ઉંડા નહિ ઉતરે ત્યાં સુધી વિરૂદ્ધ લાગશે, એક શેઠીયાને છોકરે હતું, તે વેપાર કરતાં ન શીખે, પણ પૈસા ગણતાં શીખે હતા, એકદા તેના બાપે માલ ખરીદ્યો, રૂપીઆ આપવા માંડયા ! છેકરાએ કહ્યું કેમ આપે છે? રડવા માંડ્યું એ નથી સમજો કે વેપારમાં લાભ છે, તેમ તપસ્યા દ્વારાએ આટલું દુઃખ સહન કરે છે, સુખ છેડે છે તે શા માટે? સર્વકાળના શાશ્વતાં સુખ મેળવવાને દુઃખ દૂર કરવા માટે અર્થાત્ અવ્યાબાધ પદ મેળવવા સર્વ દુઃખ સહન કરે છે. લાવ,
આવી રીતે ત્રણ ધર્મ થયા છતાં એક વાત જરૂરી છે કે ક્રિયાની કેટી ઉંચી કે પરિણામની પરિણામની શુદ્ધતા ન હોય તે ચાહે તેટલી ક્રિયાની કોટી હોય તે પણ તે કામ કરનારી નહિ થાય, જે કે કિયાની કોટી કામ કરે છે પણ તે કઈ? કે જે પરિણામની કેટીની સાથે ભળેલી છે, માટે જે સર્વ ધર્મોને આદરવા લાયક પરિણામની સુંદરતા તેને માટે ભાવ ભેદ કહ્યો. આવી રીતે દાન શીલ, તપ, ભાવ એ ચાર પ્રકારને ધર્મ છે, ને તેથી જ સુખ થાય છે માટે સર્વેએ ધર્મના સ્વરૂપને વિચારવાની જરૂર છે, તે વિચારી ચાર ભેદને આદરવામાં તત્પર થઈ, શાશ્વત સુખ મેળવે.