________________
૫૮
આગમત
ધારે એક શેઠીયાને છોકરે મરીને કોઈ ગરીબને ત્યાં જ , કેઈજ્ઞાનીથી સિદ્ધ થયું કે “આ શેઠને છોકરો હતો છતાં તમે તેને હક આપે ખરા? અરે ! એ તે જવા દે પણ ચાલુ તે જુવે. એક શેઠને ત્રણ છોકરા હોય; એકને ખોળે આવે ને એને હક ગણે છે? કેમ? નામ પડ્યું, જ્યારે નામ પલટે એટલામાં નખેદ વળે છે, ત્યારે આણે તે “ધામ” પલટયું છે, બધી માલીકી બધે હક, બધી સત્તા જવાની તે પછી જવાની વસ્તુથી લાભ ન લઈએ તે ખરેખર ઘાટના કુતરા જેવી દશા થાય. ગંજીને કુતરે તે શેઠનું બચાવી નમકહલાલ કરે છે, પણ પેલા ઘાટના કુતરાને ભસીને કેઈને પાણી નથી પીવા દેવું, પણ એ નથી સમજતે કે હું પીવા દઉં કે ન પીવા દઉં, પણ પાણી તે વહી જવાનું જ છે, જે રાખ્યું તે રહેવાનું નથી, છેડીને જવાનું છે, છતાં લાભ નથી મેળવાતે, માટે નિર્મમત્વ ભાવ કરી ઉદારતા કરવી. શીલ
આ જણાવ્યા છતાં ધ્યાન રાખવું કે જગતમાં શાહુકાર એટલા ઉદાર નથી હોતા કે જેટલા રંડીબાજ, ચોર, જુગારી લુટારા હોય તેઓને બે પૈસા ખરચતાં વાર ન લાગે, તેને હિસાબ જ નહિ ગણે પણ ત્યાં ધર્મ થશે? ના! વાર છે. એકલી ઉદારતામાં ધર્મની જડ નથી રાખેલી ત્યારે! આચારની પવિત્રતા હોય તેજ દાન શોભાવાળું છે, આચારની પવિત્રતાને અને વર્તનની પવિત્રતાને આસ્તિક ધર્મ માન્યા વિના નહિ રહે, છતાં એમ ન થવું જોઈએ કે સારી રીતે વર્તવું પણ અડચણ ન આવે ત્યાં સુધીને? અડચણ આવે તે સદાચારની સાથે લાગતું વળગતું નથી માટે જે પવિત્ર વર્તન રાખો તે જીવને સાટે રાખે, સુખ ચાલ્યું જાય દુઃખ આવે તે ખેર! પણ આ કરવું છે સાચી લડાઈમાં તૈયાર થવા વાળા લશ્કરે બેટી લડાઈ માં તાલીમ લેવી પડશે, ખોટા હલા કરી, બચાવ કરી લડાઈ કરવાથી સાચી લડાઈમાં. ઉતરાશે, તેવી જ રીતે જાણી