________________
પુસ્તક ૩–જુ
પ૭
વ્યાખ્યા કરવાની જરૂર પડી. કે પુર્વ ધર્માત અહીં પણ બને પ્રકારનાં અવધારણ જાણવાં કયાં કયાં? ધર્મથી જ સુખ ને ધર્મથી સુખ જ અસ્તુ. સર્વ શાસ્ત્રોએ માન્ય કરેલ ધર્મ
શંકાકાર શંકા કરે કે “આ વાત તે ઘરની છે ને? એટલે તમે જૈન હોવાથી તમારું જ કહો છે ને? ભગવાન હરિભદ્રસૂરિજી તેને પ્રત્યુત્તર ફરમાવે છે કે સર્વશ્રેષુ સંરિથતિ જગતના બધા શાસ્ત્રોમાં આ બે વાત કબૂલ કરવામાં આવી છે કે પાપથી દુઃખ ને ધર્મથી સુખ.
સુખની પ્રાપ્તિ એ ધર્મનું કાર્ય છે, તે પછી ધર્મનું સ્વરૂપ વિચારવું જોઈએ, જેનું ફળ દેખવામાં આવે તે તરફ મનુષ્ય દેરાય, સુખ એ ધર્મનું ફળ છે, તે પછી ધર્મનું સ્વરૂપ કયું? ધર્મનું સ્વરૂપ જણાવવા માટે સર્વ શાસ્ત્રને કબુલ એ રસ્તે છે. કયો રસ્તે?
રાન-શૌ૪-સપો-માણવાત તુ જતુ'
દાન
કંજુસાઈ છોડી ઉદારતા કર, લેવું લેવું અનાદિકાળથી છે, તેથી જ હે જીવ! તું રખડ્ય, પાપ કર્યા, હવે દેવાની બુદ્ધિ કર!ને તેમાં દીધું એટલું કલ્યાણ, દીધું એટલું બચ્યું ને ઉગ આનું નામ દાન, મનુષ્ય લેવું લેવું કરે છે પણ તેણે વિચારવું જોઈએ કે
લેવાને છેડે ક! ફળ શું? ચકવતી છએ ખંડની રિદ્ધિ, સમૃદ્ધિ, રાજ, ચૌદરત્ન, નવનિધાન, મેળવે, પણ સ્વમમાં દેખેલું આ બધું ક્યાં સુધીનું? આંખ નહિ ખુલે ત્યાં સુધીનું હો! આંખ ખુલી ગયા પછી બધુંય ખલાસ! તેવી જ રીતે આપણી રિદ્ધિને છેડે ક્યાં સુધી? આંખ ન મીંચાય ત્યાં સુધી, મીંચાયા પછી બધુંય ખલાસ! પછી નહિ તમે માલીક, નહિ હકદાર કે નહિ લેણદાર, પછી તેને માલીક, હકદાર તે કુટુંબ– 5