________________
પુસ્તક ૩–જું
૫૩
કરનાર માનવો. પિતે વિદ્વાન હેય તે મૂખને વિદ્વાન ધારી ઉપદેશ નહિ આપશે. આવું હોય તે ઉપદેશક અને દાકતરે રમવમાંથી નીકળી જશેને? આટલા જ માટે તે પૂજ્યશ્રીએ આતમવત સર્વભૂતેષુ કુટુણે બિળેિ. એટલે કે વિદ્વાન આદિ ઘટના બીજામાં નથી કરવાની, આત્માની માફક સર્વજીને દેખવા,”તેને અર્થ એ નથી કે જે અવસ્થા મારી છે તે બધાની છે, આવી ઘટના કરવાની ન હોય, પણ અહીં પછીના વર ને બદલે સપ્તમીના પત્ને વળગે એટલે સામનિ પત્ત (ર) આત્મામાં રહેવાવાળી ચીજ કઈ? તે પકડે.
આત્મામાં રહેવાવાળી ચીજ બે જ છે તે સુખ અને દુઃખ એ બે સિવાય ઘટના કરી શકાય તેવી ત્રીજી ચીજ નથી. સકળ જગતના છ સુખની તરફ પ્રીતિ અને દુઃખ તરફ અપ્રીતિવાળા છે. હવે જ્યારે જગતના સર્વ જીવે સુખની ઇચ્છા કરી રહ્યા છે, અને દુઃખથી ડરી રહ્યા છે, તે પછી તેઓને ખરેખર રસ્તે બતાવવું હોય તે તે જ બતાવ જોઈ એ કે જેથી તેએ સુખની પ્રાપ્તિ કરી શકે અને દુઃખથી દૂર રહી શકે.
બધાય ને આ બે સિવાય ત્રીજું ધ્યેય નથી, જે બહારનાં દેખાય છે તે પણ આના પિટા ભેદે છે, ધન, કુટુંબ, રિદ્ધિ શા માટે? સુખ માટે, દવા શા માટે? દુઃખ દૂર કરવા માટે, આથી આ બે સિવાય બીજા ઉપદેશ આપવા નકામા છે, કહ્યું છે કે__ 'स बातकी वाऽथ पिशाचकी वा योऽनथिने वाचमुदीरयते'
તે વાયડે છે, અથવા ભૂતના વળગાડવાળે છે કે જે અનર્થીને વાણી કહે છે, તેવી રીતે જગત સુખનું અથી છે, દુઃખ નિવારણનું અથ છે. આ મૂકીને ત્રીજે ઉપદેશ આપનારા વાયડા કે ભૂતના વળગાડવાળા ગણાય છે ને ? શાસ્ત્રકાર એ (ત્રીજે) ઉપદેશ નથી આપતાબાહ્ય સાહ્યબીની જડ ધર્મ છે.
ઉપદેશની પહેલાં ભૂમિકા સાફ કરવાની હોય, ગાયન શીખવવું હોય તે સ્વર લાયક કરે પડે, તે ન કરતાં એકદમ સમજાવે તે