________________
૫૪
આગમજ્યોત
શીખનાર અને શીખવાડનાર બનેની મહેનત નિષ્ફળ જાય, તેમ અહીં પણ જગત “સુખનું અથી' જાણ્યું પણ જમીન સાફ કરવાની છે. ધર્મ સિવાય સુખ થાય છે? જગતના છ (બાહા દષ્ટિવાળા) ઝાડની ડાળ ઉપરથી ફળ તેડયું ને સમજી ગયા કે “ડાળ ફળ આપે છે” એની ફૂલ, સ્કંધ પર દષ્ટિ નથી ગઈ, એને તે ડાળમાંજ ફળ દેખાય છે, ફળનું કારણ ડાળ એમ કહી ચાલ્યું, જુઓ ! ચાલનારે મનુષ્ય દેખીતી રીતિએ તે સાચે જ છે ને? જ્યાં ફળ દેખે ત્યાં ડાળીયેજ હેય! કેઈ ફળ થડે હોય છે?
સમજુ મનુષ્ય એમ સમજી શકે છે કે આ ફૂલ, ફળ, ડાળીને આધાર કેશુ? જમીનમાં રહેલું મૂળ છે. મૂળ દેખાતું નથી ડાળ વિગેરે દષ્ટિમાં આવે છે, પણ ખરેખર ઝાડની જડને ફળ, ફૂલ, ડાળ આપનાર તરીકે ગુપ્ત રહેલું મૂળ જ છે. મૂળ ગુપ્ત હોય ત્યાં સુધી ફળ વિગેરેને લાભ હોય છે, પછી ઉખેડે તે ! ખલાસ !!! નહિ થડ કે નહિ પાંદડાં, નહિ ફળ, કશાને લાભ નહિ, આ બધું ન માને, ને “ડાળી ફળ આપે છે” એમ બેલનારને કહેવું પડે છે કે બિચારાની બુદ્ધિ લાંબી ચાલતી નથી, - જગતમાં થડ, પર્ણ વિગેરે કારણ તરીકે દેખાય છે, પણ તે કારણ તરીકે હતાં નથી, કારણ તરીકે તે માત્ર મૂળ જ છે, તેવી જ રીતે બાહ્ય સંયોગને સુખના કારણ તરીકે ગણી લીધા છે, સારૂં કુટુંબ, સારે દેશ, રિદ્ધિ, સમૃદ્ધિને સુખના કારણ ગણી લીધા છે, ને સર્વને એજ ઈચ્છા છે, છતાં ફળની વિચિત્રતા કેમ? કેટલાક ઈચ્છવા સારી રિદ્ધિ, સારૂં કુટુંબ, સારે દેશ પામે છે, ને કેટલાક ઈચ્છવા છતાં નથી પામતા, તેનું કારણ વિચાર! કહ્યું છે કે – - “ો તુટ્યુબ પર વિશે ન તો વિના હે' ઉદ્યમ કરતાં નશીબ બલવાનું છે.
સરખી સામગ્રી છતાં કાર્યમાં ભેદ થાય તે જરૂર બીજું