________________
આગમત
વૈયાવચ્ચને નિયમ કર્યો છતાં બારીક બુદ્ધિના હેવાથી “માંદાવાળા” ના વિચારવાળે થઈ ગયે, આટલા જ માટે બારીક બુદ્ધિથી ધર્મને જાણવાની જરૂર છે. ધર્મની કિંમત જાણવાની જરૂર - હવે નિયમ છે કે જેની જેટલી કિંમત તેટલા પ્રમાણમાં તેના રક્ષણની બુદ્ધિ થાય છે. પૈસે હોય તે પૈસા જેટલી જ રક્ષણબુદ્ધિ, રૂપીઆમાં રૂપીઆ જેટલી રક્ષણબુદ્ધ, હીરે હોય તે વધારે રક્ષણની બુદ્ધિ. કેમ રક્ષણની બુદ્ધિ વધી? સંખ્યા તે એક જ હતી ને? છતાં રક્ષણબુદ્ધિમાં ફરક કેમ? કહો કે રક્ષણબુદ્ધિને ફરક કિંમત જાણવાથી પડ્યો, તેવી રીતે ધર્મની રક્ષા, તેને ટકાવવાની બુદ્ધિ ત્યારે જ થાય કે જ્યારે ધર્મની કિંમત જણાય.
ધર્મની કિંમત કેવી રીતે જણાય? તે કાંઈ બજારૂ માલ નથી કે જેથી તેની કિંમત તરત જણાય, એક કિંમત ન કહે તે બીજાને પૂછાય, પણ ધર્મની કિંમત શી રીતે કરવી ? તેને માટે પરમર્ષિએ તુ પાપાવ ઈત્યાદિ વાક્યો કહી ગયા.
આ જગતમાં જેટવા જીવ છે, ચાહે તે કેટલાક વનસ્પતિઆદિને શરીર, યાવતુ જાનવર, પચેદ્રિયને પાંચ ઇન્દ્રિય યાવત્ કેટલાકને મન મળ્યાં છે, છતાં તે બધાનું ધ્યેય તે એ જ છે, ચાહે એકેંદ્રિય હે, ચાહે બેઈદ્રિય છે, ચાહે ચૌરેન્દ્રિય હે, ચાહે પદ્રિય હે, જાનવર હે, આર્ય હે, અનાર્ય હે, કિતુ બધાનું ધ્યેય સુખપ્રાપ્તિનું જ છે. કેઈપણ જીવનું ધ્યેય એ નથી કે “મને દુખ મળે તે ઠીક સર્વ જંતુઓ આ એક જ ધ્યેયવાળા છે, કે મને સુખ મળે.
તેથી જ કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીએ આ સામાન્ય લેક પલટાવી દીધે, ક? સામાન્ત પુ જ પતિ પર પથતિ . અર્થાત્ પિતાની માફક સર્વ આત્મામાં જે દેખે તે દેખનાર છે. તેમને આમાં બહુ જુલમ દેખાયેકયે? પિતે વિદ્વાન , રેગી, દુઃખી મૂર્ખ હોય તે બીજાને વિદ્વાન , રેગી, દુઃખી. મૂર્ખ માની લેવા પિતે નીરોગી હોય તે બીજાને (રાગીને) ટૅગ