________________
પુસ્તક૩–જુ
૫૧
તેમાં તાકાત છે, આથી તે પ્રતિપાતી નથી. વળી જ્ઞાનથી આત્મલાભ થાય, વિનય અને તપસ્યાથી આત્મલાભ થાય પણ કરેલી વૈયાવચ્ચથી તા ખનેને લાભ થાય છે.
પ્રશ્ન :-ઉપર જણાવ્યું કે જ્ઞાનથી આત્મલાભ થાય છે, પરંતુ જ્ઞાન તા સ્વપર લાભદાયી છે, તેા એકલું સ્વલાભદાયી કેમ જણાવ્યું ? સમાધાન :-જ્ઞાન એ જેટલું અબુઝને કામ લાગે છે, તેટલું ખુઝવાળાને નકામું છે ને તે હાવાથી ટીકાકાર પરમર્ષિ ઠેર ઠેર વાજાનામ્ ઇત્યાદિ પ્રયાગના ઉપયાગ કરે છે, એટલા માટે જ કે મુખ્ય લેાકેાને સમજાવવાનું કામ જ્ઞાન કરે છે, અને વૈયાવચ્ચ તા તીવ્ર બુદ્ધિવાળાને પણ ઉપકાર કરે છે ને તેથી જ અપ્રતિપાતી કહ્યું. અરે એટલું જ નિહ પણ જે મનુષ્ય જ્ઞાનમાં રાકાયા હાય, તે વૈયાવચ્ચથી આગળ વધી શકે છે, તપસ્યા, વિનય, દર્શન, ચારિત્રની ઢીલી થએલી પ્રવૃત્તિને અર્થાત્ મૃતપ્રાય થએલી ભાવનાને વૈયાવચ્ચ જ ઉભી કરે છે, આથી વૈયાવચ્ચને સ્વપર લાભદાયી કહ્યું.
આ બધી વાત ચાલતી હતી, ત્યાં એક ભેળા માણસે ઉભા થઈ ખાધા માગી કે હું મહારાજ ‘મારે દરરાજ વૈયાવચ્ચ કરવી. બાધા આપી, બાધા પાળે છે, વયાવચ્ચ કરે છે. વૈયાવચ્ચ કરતાં કરતાં કાઈ દિવસ એવા આન્યા કે તે દિવસે કેાઈ માંદે જ નથી. તે વિચારે છે કે હવે શું કરવું ? આજ કાઈ માંદા જ નથી. તે વિચારે છે કે—અજ્જો મેધન્યતા છું ને સિદમિયાંછિતમ્ । બધાય સાધુ સારા, કાઇએ માંદો નથી! મારા મનની મનમાં રહી ગઈ! કાઈ માંદા પડચો હાય તા વૈયાવચ્ચને લાભ ઉઠાવત. વિચારા ધારણા વૈયાવચ્ચની હતી પણ પરિણામ કયાં ગયાં ? માટે જ ધને બારીક બુદ્ધિથી જાણવા' એમ કહ્યું ને સ્થૂળ બુદ્ધિથી વિચારીએ તા બુદ્ધિ ધર્મની પણ પેાતાના જ નાશ થવાના સમય આવે.