________________
પુસ્તક –જુ ત્યારે દેવાનંદાને ચૌદ સ્વપ્ન આવે છે. ઉઠાવીને દેવ લઈ જાય છે ત્યારે એમ થાય છે કે ત્રિશલારાણી ચૌદે સ્વપ્ન ઉપાડી ગઈ છે અર્થાત્ પુણ્યપ્રભાવક જે ગર્ભ હતા તે ત્રિશલાને ગયે, સવારે છાતી કુટે છે આ વાત જાહેર થાય કે નહિ? બીજી બાજુ તે દિવસે મહાવીરને ગર્ભ ત્રિશલાની કૂખે આવે ૧૪ સ્વપ્ન દેખે છે ને સવારે સિદ્ધાર્થ રાજાને કહે છે સિદ્ધાર્થ રાજા સ્વપ્ન પાઠક બોલાવે છે સ્વપ્ન પાઠક કહે છે કે – " ત્રણ મહિનાને ગર્ભ હતે પણ કોલે એ ગર્ભ આવ્યો છે કે તે તે જીવ ચક્રવર્તી અગર તીર્થકર થાય, બૌદ્ધ પણ તીર્થકર મહાવીરને જ્ઞાતપુત્ર તરીકે સંબંધે છે. ''
આ બધા ઉપરથી એટલે દેવાનંદાનું કલ્પાંત-ત્રિશલાનું સ્વપ્નદર્શન કથન સ્વપ્ન પાઠકનું આવવું આવું કહેવું આ વાત જાહેર હોવાથી ને છ મહિને અવતાર થયેલ હોવાથી સર્વને પાકે નિશ્ચય થયે આ જાહેર થવાને લીધે, ને દેવતાઈ મહિમાને લીધે જ્ઞાતનંદન નામ જાહેર હતું–નદીવર્ધનનું તે નામ જ્ઞાતનંદન સામાન્ય હતું તેથી બૌદ્ધ જેવા જેના કટ્ટર વિરોધીઓને પણ યુગ એ નામ બેલવું પડયું ભગવાન હેમચંદ્ર શા માટે કહ્યું? અનાજ લેવા ગામ લેવા દેશ લેવા નહિં પણ મારા આત્માના કલ્યાણ રૂપી વૃક્ષને નવપલ્લવિત રાખવા માટે જે કંઈપણું હોય તે મહાવીર જ્ઞાતનંદન રૂપી બગીચે જ છે બીજે તે સુકાઈ જાય તથા શ્રુતજ્ઞાન રૂપી ગંગાના પ્રવાહને ચલાવનાર હિમાલય જેવા ભગવાન છે અને સમસ્ત જગતના પ્રાણુરૂપી કમળને વિકસ્વર કરવા સૂર્ય સમાન છે. આવા નિરુપમેય હિમાલય, ને રવિની ઉપમા વાળા ભગવાનને હું નમસ્કાર કરું છું.