________________
આગમજ્યોત પાડયું અને તે નામ થાપનાર ત્રિશલારાણીને સિદ્ધાર્થ મહારાજ પાંચમે ગુણસ્થાનકે હેવાને લીધે ને દેવતાઓ ચેથા ગુણસ્થાનકમાં હતાં છતાં મહાવીર એ કેમ મનાયું ? કહે કે એ ગુણનું બનેલું છે. અને ગુણને લીધે બનેલું નામ જગે જગે પર લેવામાં આવ્યું છે. અર્થાત ગુણની પ્રશંસા દ્વારા એ અવિરતિ દેવતાઓએ કરેલ નામ બધાઓએ કબુલ રાખ્યું.
ઘરે શ્રી કાનૂપુર નહિં કહેતાં વંદે શ્રી શીત કેમ કહ્યું? એ પ્રશ્ન અહિં એટલા જ માટે કહું છું કે તે સ્વતંત્ર શબ્દ છે, જેને માટે ખુદ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ પણ સ્વરચિત અભિધાન ચિંતામણિમાં જણાવે છે કે
“મહાવીરે વર્ષમાનો સેવાયો જ્ઞાન આ નામ એકલા તેમણે કહ્યું એમ નથી પણ ખુદ તેઓશ્રીની હયાતિમાં ને જન્મથી જ પ્રસિદ્ધ હતું.
મહાવીર જૈન સૂત્રમાં પ્રસિદ્ધ છે. વર્ધમાન નામ માતાપિતાને લીધે છે અને જગતમાં પ્રસિદ્ધિ પામેલ હોય તે જ્ઞાતિનંતના એ જ નામ હતું. જ્ઞાતપુત્ર શાથી?
જ્ઞાત નામના કુલમાં ઘણા પુત્ર હતાં તેમાં આપની પુત્ર તરીકેની પ્રસિદ્ધિ હેવાનું શું કારણ? ઉંડા ઉતર! કારણ વિચાર! બ્રાહ્મણ કુળમાંથી દેવે ઉપાડી જ્ઞાતકુળમાં લાવી તીર્થંકરપણામાં ધરેલ પુરુષ કેઈ હોય તે આ એક જ છે. નંદીવર્ધન આદિ જ્ઞાનકુલમાં હતાં છતાં તીર્થકરની પ્રસિદ્ધિ પામેલ એક જ છે.
કદાચ કહેશે કે ભગવાનના ગર્ભની વાત કેઈને ખબર નહીં હેવાને લીધે (કારણ કે તે પલટતી વખતે અવસ્થાપિની નિદ્રા આપે. છે. તેથી તેને ખબર પડતી નથી) ખબર ન પડે તે આવી સ્થિતિમાં પ્રસિદ્ધિ ક્યાંથી પામ્યા? વિચારે?
તમે દર વર્ષે કલ્પસૂત્ર સાંભળે છે પણ જરા વિચાર કરે કે જે વખતે પ્રભુ મહાવીરને જીવ દેવાનંદાની કુક્ષિમાં આવે છે.
: