________________
આગમત
શકે તે તે ઈન્દ્રાદિકે કર્યું ને?
સમાધાન-મહાવીર મહારાજાએ એવું વિચિત્ર કર્મ બાંધ્યું ત્યારે થયું ને? નહિતર બ્રાહ્મણના કુલમાંથી ક્ષત્રિયની કુક્ષીમાં જવું થાત? છતાં એ પરાધીન ગણે, ચાલે સ્વાધીનતામાં, તેમને પુત્ર કેટલા? નહિ, ત્યારે છોકરાવાળાનું કલ્યાણ થવાનું નહિ, અર્થાત્ ભક્તોમાં જે છેકરાવાળા તેઓનું કલ્યાણ નહિ થાય, અર્થાત કમેદયથી થવાવાળી ચીજોને અંગે આદર્શ પણ નથી, પરંતુ કમરાજાની સાથે યુદ્ધ કર્યું, તેને જમીનદોસ્ત કર્યો ને પિતાના શુરવીર સરદારોને મજબૂત કર્યા, કેવી રીતે? ને કેવા? કે કર્મની સામા ઉભા રહે ને તેને જમીનદેસ્ત કરે, ચકવર્તીએ ને તેના સેનાપતિઓની જેમ, તેને જ અંગે આદર્શ પણું. મહારાણા પ્રતાપસિંહનું અનુકરણ શા માટે?
મહારાણું પ્રતાપસિંહનું, છત્રપતિ શિવાજીનું અનુકરણ શામાં? અણનમપણામાં, પરંતુ ખીણમાં નાશી જવાનું કે કુશકાના રોટલા ખાવાનું કે બીલાડી લઈ જાય ત્યારે રોકકળ કરવાનું, તેમાં નહિ અર્થાત “ધર્મધ્વંસ કરનારને નમું નહિ, જામેલી વિરેધીઓની સત્તા ઉઠાડું” એમાં અનુકરણ.
આ ઉપરથી અજ્ઞાન દશામાં કરેલ નાકમાંથી મેંઢામાં હાથ ઘાલવાની જેમ કર્મોદયથી (વાતીથી) જે બનાવે બન્યા હોય તે જૈનશાસનના જયવંત વૈદ્ધાએ જીગરથી નહિ ચાહે, તે જોદ્ધાઓ તે કમરાજાને જીતવાને અંગે જે કાંઈ વર્તન હોય તે વર્તનને ચાહે છે, કેટલીક વખત આપણે ભૂલ ખાઈએ છીએ તે બગલાને રંગ લેતાં આકાર લઈ બેસનારા આંધળા જેવી સ્થિતિ કરીયે છીએ. જન્માંધ બાવાનું દષ્ટાંત
આંધળા બાવાની ટળી હતી, દેખ્યું કે નિભાવ થતું નથી તેથી દેખતાની ટેળીમાં ભળ્યા, કેઈએ નિમન્ત્રણ કર્યું, આંધળાની ટેળીમાં એક જાતિઅંધ હતું, તેને અનુમાન ન હોય, પાછળથી