________________
પુસ્તક ૩-૪ શ્રુતજ્ઞાનના ઉત્પાદક ભગવાન મહાવીર
શ્રુતજ્ઞાન સર્વોપરિ હોવાથી, તેના ઉત્પાદક, મૂળ હેતુરૂપ ભગવાન મહાવીર હોવાથી, તેમના જન્મ કલ્યાણકને દિવસ ઉજવવા વધારે તૈયાર થઈએ છીએ
શાથી ઉજવીએ છીએ? ગર્ભમાં નવ માસ રહ્યા તેથી, પારણે હિરોળાયા તેથી? ને ત્યારે ! આરીસે ચેક કરીયે તે મેટું ચિકખું દેખાય તેવી રીતે ભગવાન તીર્થકરોમાં જે જે મોક્ષની
જડે રહી છે, તે જ્યારે આપણે તપાસીએ ને દષ્ટિ કરીયે ત્યારે આપણા આત્મામાં તે જડ રોપી શકીયે, શ્રી મહાવીર પ્રભુ આરાધ્ય કેમ?
મહાવીર પ્રભુ મોક્ષને અંગે મેક્ષને ઉદ્દેશીને, ક્ષાયોપથમિક સાયિકપદને અંગે-ઉદ્દેશીનેજ આરાધ્ય છે, દુનિયાદારીને અંગે જે આરાધ્ય હોય તે પ્રથમ યુગલિકે પૂજાવા જોઈએ. કારણકે તેઓને રેગ નહિ, જંગલી જાનવરોને ભય નહિ, શોક નહિ. અને ઋદ્ધિસમૃદ્ધિ, કુટુંબકબીલા આદિને અંગે જે આરાધ્ય ગણીએ તે ચક્રવર્તીઓને પહેલા પૂજવા જોઈએ કારણ કે–ચક્રવર્તીએ પાસે અનેક પ્રકારની ઋદ્ધિ હોય છે, છ ખંડના અધિપતિ, નવ નિધાનના માલેક, ૧૪ રત્નના સ્વામી. ૧ લાખ ૯૨ હજાર સ્ત્રી વિગેરે સંપૂર્ણ ભેગના સાધવાળા હોય છે. દુનિયાદારીને લીધે તીર્થકરે આદર્શરૂપ નથી
પરંતુ આપણે તેને લીધે આદર્શ નથી ગણતા, આપણે મહાવીરની આદર્શતાને સ્વીકાર કરતા હોઈએ તે અવજ્ઞા તરીકે નહિ. પણ કહેવું પડે કે, કચરે હેય તે ખસેડવા માટે જ કહીએ છીએ કે ક્ષાપશમિક કે ક્ષાયિક સિવાયની સ્થિતિનું અનુકરણ કરવાનું હોય તે એક માના પેટમાંથી બીજી માના પેટમાં જવું, દેવાનંદાની મુખમાંથી ત્રિશલાની કુક્ષિમાં જવું એ. બધું અનુકરણીય થઈ જાય.
હાસ આદતા હાય
1
+ 4
'
મ
હા
થતિમાં અનાજની
, માના
માં જન્મ