________________
૧૨
આગમત
એક ગામ જવું હોય, અજાણ્યું જંગલ હેય, સીધી કેડી કે રસ્ત હોય અજાણયા પણ ગામે પહોંચી જઈએ. પણ ગામ એક ને રસ્તા એકવીશ હોય ત્યાં શું થાય? ભવિતવ્યતા હોય તે સીધી વાટ આવે નહિ તે આવવી મુશ્કેલ, તેવી રીતે આ આત્મા એ અજાણ્યા કે બેરનું ડીટુયે જાણતા નથી. મેક્ષમાર્ગ જાણતા નથી, પાખંડીએથી વ્યાત એવા દુષમા કાળમાં આપના શાસનને વેગ મળે તે કૃપાને પાર નથી,
પૂરેપૂરે ભાગ્યશાળી હોય તે જ ઘેર પ્રાણીઓથી વ્યાસ, અને ફક્ત એક સાંકળવાળા તળાવમાં સાંકળ મેળવી તરી જાય, તેવી રીતે સાચી શ્રદ્ધા મેળવવી, એ પણ ભાગ્યશાળી પણાને લીધે જ પંચમઆરામાં પ્રભુશાસનનું મહત્ત્વ
પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરમ. ફરમાવે છે કે મેતો મહમૂ દિ ઋાથા પર સ્થિતિ કલ્પવૃક્ષ ઉત્તમ છે, કઈ દિવસ હીન નથી, પણ ખરેખર લેકના આશીર્વાદને કયું મેળવે? મારવાડમાં હેય તે કે નંદનવનમાં રહેલું? મારવાડનું આશીર્વાદ મેળવે, નન્દન વનનું મેળવે નહિ, કારણ ત્યાં ઢગલાબંધ કલ્પવૃક્ષનાં ઝાડ છે, જ્યાં ઝાડની મુશ્કેલી ત્યાં કલ્પવૃક્ષની કિંમત પર છે, તેવી રીતે સુષમાકાળમાં સંસારથી તરીકે એવાં સાધને મળે તે કલ્યાણકારક જ છે પણ દુષમકાળમાં તેરવાનું સાધન મુશ્કેલ હોવાથી કિંમતી છે,
જે કે મારવાડના અને નંદનવનના કલ્પવૃક્ષમાં ફરક નથી, પણ ઢગલા હેય ત્યાં કિંમત ઓછી થાય છે, દુષમકાળમાં સંસાર સમુદ્રથી તરવાનાં સાધન આપ તરફથી મળે છે તે ખરેખર પ્રશંસનીય છે, સાધનમાં ફેર નથી, સેનાની ખાણ પાસે એક ચીભડાપેટે ચાર તેલા સુવર્ણ મેળવે તે કરતાં બીજે પાવલી મેળવે તે ખુશ ખુશ થઈ જાય છે, તેવી રીતે તીર્થકરના વખતમાં પિતે હયાત, શ્રુતકેવલી આદિ હાજર ત્યાં વધવા, ઘટવાની કિંમત નહિ, પણ દુષમકાળમાં તરવાને આધારે નહિ, કત શ્રુતજ્ઞાન એજ તરવાને આધાર
.
.