________________
૪૦
આગમત
જિંદગી બચાવે તેનું કેમ કશું બેલ નથી ? સેટીનું નુકશાન વધારે કે જિંદગીના રક્ષણની કિંમત જુદી જ છે, તેમ આ દુષમકાળ એ એરમાન માતા જેવું જ છે, આપણને વિચિત્ર સજેગમાં મૂકે છે, એમાં મૂક્યા છતાં શાસનના પ્રભાવે મિથ્યાત્વસથી બચી જઈએ.
સુષમકાળ કરતાં દુષમાકાળનું વિશેષપણું આ વાત વિચારશે ત્યારે ભગવાન હેમચંદ્રસૂરીશ્વર મહારાજે કહેલ
“સુષમા સુણમયાં ક્યા વતી તર અર્થાત્ હે ભગવન્! સુષમા કાળમાં જે કે આપની જગત ઉપર મહેર હતી. મને ડુબાવવાનું ધાર્યું ન હતું, મને તારવાને પ્રયત્ન કર્યો, પણ મારું નસીબ પાતળું કે જેથી કાણું એવા પાલવે કંચન મળે તે કરતાં સાજા પાલવે ત્રાગૈયા મળે તે ભુખ ભાંગી જીવતા રાખે” જેવું થયું.
આપે તે કંચન વરસાવ્યું. કેઈ પૂછવા આવે તેને ઉપકાર કરી કંચન વરસાવ્યું. છતાં હું કાણું પાલવવાળ! મારું શું ? જે કે દાતા, દાન, ગ્રાહક, સામગ્રી મુશ્કેલ છતાં કાણું લુગડું હોય ત્યાં શું થાય? તે કરતાં દુષમા કાળમાં ત્રાંબૈયા મળે છે. અત્યારે નથી તે તીર્થ કરે, નથી તે સામાન્ય કેવલી, નથી તે ગણધરે, નથી મને પર્યાવજ્ઞાની, નથી અવધિજ્ઞાનીઓને યેગ. જે વેગ હોય તે માત્ર ભાંગ્યુંતુયું શ્રુતજ્ઞાન છે, સંપૂર્ણ પણ નથી તે વામૈયા જ વતે છે, રૂપિયા નથી તે હીરામોતીની વાત ક્યાં કરવી? આરાધના માટે તત્પરતાની જરૂર
કેટલાક એવા હોય છે કે “સેનાને વરસાદ વરસશે, ત્યારે પાલવ ધરશું. તેઓએ યાદ રાખવું કે મળેલા ત્રાગૈયા ન લે અને હીરાના ભરોસે રહેશે તે ભૂખે મરી અટવાઈ જશે, કુટુંબ પણ નાબુદ થશે, હીરા વિગેરેના વરસાદ વખતે તમારી કઈ પેઢીઓ થઈ જશે, હીરા ન વરસે ત્યારે વરસતા ત્રાગૈયા ઝીલી રહેશે તે કુટુંબ જીવતું રહેશે, ને પછી તે સેનિયા આદિના વરસાદ વખતે તમારું